શોધખોળ કરો

શાહરૂખની 'રઈસ'માં પાક. એક્ટ્રેસ માહિરા ખાન નહિ થાય રિપ્લેસ

નવી દિલ્લી: થોડા દિવસો પહેલા અહેવાલ હતા કે સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ રઈસની લિડીંગ લેડી માહિરા ખાનને રિપ્લેસ કરવામાં આવશે. પણ હવે ફિલ્મના પ્રોડ્યુસર રિતેશ સિદ્ધવાનીએ આ વાતનું ખંડન કર્યુ છે. ફેશન શો માટે દિલ્લી આવેલા રિતેશ સિદ્ધવાનીએ કહ્યું કે મને એ નથી સમજાતું કે આવી ખબરો ક્યાંથી આવે છે. હું માત્ર એક જ વાત કહેવા માગુ છું કે મેં માહિરા સાથે 45 દિવસ શૂટિંગ કર્યુ છે અને ફિલ્મ પૂરી કરી છે. મને આશા છે કે આ વાત આખા વિવાદને પૂર્ણવિરામ આપશે. આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રીલિઝ થશે. આ ફિલ્મથી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખઆન બોલીવુડમાં ડેબ્યુ કરશે. ઉલ્લેખનીય છે કે ઉરી અટેક બાદ બોલીવુડમાં પાકિસ્તાની કલાકરાના કામ કરવા અંગે વિવાદ થયો હતો. જે બાદ મનસેએ આ હુમલા પછી પાકિસ્તાની કલાકારોને ભારત છોડવા અલ્ટીમેટમ આપ્યું હતું. બોલીવુડમાં તેમના કામ કરવા પર પ્રતિબંધ લાવવાની પણ વાત હતી. મનસેએ ફવાદ ખાનની ઐ દિલ હૈ મુશ્કીલ અને માહિરા ખાનની રઈસની રીલિઝને રોકવાની પણ ધમકી આપી હતી. ફવાદ ખાનની ઐ દિલ હૈ મુશ્કીલ આ મહિને દિવાળી પર રીલિઝ થશે. આવા અહેવાલ હતા કે ફવાદ ખાનને સૈફ અલી ખાન રિપ્લેસ કરશે, જેથી ફિલ્મનો વિરોધ ન થાય. પણ હવે અપડેટ છે કે કોઈ બદલાવ થયો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget