શોધખોળ કરો
આ હૉટ એક્ટ્રેસ બનશે બેડમિન્ટન ખેલાડી, ટ્રેનિંગ લેવા 15 દિવસ માટે સ્ટેડિયમમાં જ રોકાઇ, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે સ્પોર્ટ્સ કેમ્પસમાં એક્ટ્રેસને ખાવા પીવાથી લઇને દરેક વસ્તુ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે
![આ હૉટ એક્ટ્રેસ બનશે બેડમિન્ટન ખેલાડી, ટ્રેનિંગ લેવા 15 દિવસ માટે સ્ટેડિયમમાં જ રોકાઇ, જાણો વિગતે parineeti chopra starts take training to badminton for saina nehwal biopic આ હૉટ એક્ટ્રેસ બનશે બેડમિન્ટન ખેલાડી, ટ્રેનિંગ લેવા 15 દિવસ માટે સ્ટેડિયમમાં જ રોકાઇ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/06085237/Parinitti-Chopra-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ પરિણીતી ચોપડા પોતાની અપકમિંગ ફિલ્મ માટે પરસેવા પાડી રહી છે. હવે તે નવી મુંબઇના રામશેથ ઠાકુર ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કૉમ્પેલેક્ષમાં 15 દિવસ સુધી સમય વિતાવશે, અહીં મેદાનમાં 15 દિવસ સુધી હાર્ડ પ્રેક્ટિસ કરીને ખેલાડી બનવાનો ટ્રાય કરશે.
એક્ટ્રેસ પરિણીતી ચોપડા આવુ પોતાની અપકમિંગ બાયૉપિક ફિલ્મ 'સાયના'ના શૂટિંગ માટે કરી રહી છે. એક્ટ્રેસ બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ પરની બાયૉપિકમાં કામ કરી રહી છે, અને સાયના જેવા લૂક અને એક્ટિંગ માટે તે 15 દિવસ સુધી રમતની પ્રેક્ટિસ કરશે.
આ અંગે પરિણીતીએ કહ્યું કે, લૉકેશન સુધી જવા આવવા માટે ઓછામાં ઓછા ચારથી પાંચ કલાકનો સમય બગડે છે, એટલે અમે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષમાં જ 15 દિવસ સુધી રોકાવવાનો નિર્ણય લીધો છે. જેથી હું સારી રીતે બેડમિન્ટનની ટ્રેનિંગ લઇને શૂટિંગ કરી શકુ. હું ઇચ્છુ છું કે ફિલ્મમાં હુ ખુદ સાયના જેવી પરફેક્ટ દેખાવુ.
ઉલ્લેખનીય છે કે સ્પોર્ટ્સ કેમ્પસમાં એક્ટ્રેસને ખાવા પીવાથી લઇને દરેક વસ્તુ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
![આ હૉટ એક્ટ્રેસ બનશે બેડમિન્ટન ખેલાડી, ટ્રેનિંગ લેવા 15 દિવસ માટે સ્ટેડિયમમાં જ રોકાઇ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/06085244/Parinitti-Chopra-02-300x169.jpg)
![આ હૉટ એક્ટ્રેસ બનશે બેડમિન્ટન ખેલાડી, ટ્રેનિંગ લેવા 15 દિવસ માટે સ્ટેડિયમમાં જ રોકાઇ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/06085251/Parinitti-Chopra-03-300x225.jpg)
![આ હૉટ એક્ટ્રેસ બનશે બેડમિન્ટન ખેલાડી, ટ્રેનિંગ લેવા 15 દિવસ માટે સ્ટેડિયમમાં જ રોકાઇ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/06085257/Parinitti-Chopra-04-300x208.jpg)
View this post on Instagram
View this post on Instagram
View this post on InstagramGetting ready to do such a long rally in ONE TAKE ???? ???? #SainaNehwalBiopic #Goals #OneDayAtATime
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)