શોધખોળ કરો
Advertisement

ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે કાર્તિક-અનન્યા, ડાન્સ ક્લાસ બહાર જોવા મળ્યા

1/8

કાર્તિકની વાત કરીએ તો તે વ્હાઇટ ટી શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળી રહ્યો હતો. તેણે બ્લેક કેપ પહેરી રાખી હતી. આ લૂકમાં તે ખૂબ કૂલ નજર આવી રહ્યો હતો. બંન્નેએ તાજેતરમાં જ ફિલ્મનું લખનઉ શેડ્યૂલની શૂટિંગ ખત્મ કર્યુ છે.
2/8

3/8

4/8

5/8

રિપોર્ટ અનુસાર, ફિલ્મમાં અનન્યા પાંડે. કાર્તિક આર્યનની ગર્લફ્રેન્ડના રોલમાં છે. જ્યારે ભૂમિ પેડનેકર કાર્તિકની પત્નીની ભૂમિકામાં જોવા મળશે.
6/8

ફિલ્મનું ડિરેક્શન મુદસ્સર અજીઝ કરી રહ્યા છે. આ અગાઉ તે હૈપ્પી ભાગ જાયેગી, હેપ્પી ફિર ભાગ જાયેગી અને દુલ્હા મિલ ગયા જેવી ફિલ્મો કરી ચૂક્યા છે. આ ફિલ્મ સંજીવ કુમારની ફિલ્મ પતિ પત્ની અને વોની રિમેક છે. ફિલ્મ આગામી વર્ષે 10 જાન્યુઆરીએ રીલિઝ થશે.
7/8

આ દરમિયાન અનન્યા પાંડે સ્પોર્ટી લૂકમાં જોવા મળી હતી. તે પિંક કલરના આઉટફિટમાં જોવા મળી. તેણે વ્હાઇટ શૂઝ પહેર્યા હતા.
8/8

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ કાર્તિક આર્યન અને અનન્યા પાંડે પોતાની નવી ફિલ્મ પતિ પત્ની અને વોને લઇને ચર્ચામાં છે. જેમાં તેમના સિવાય ભૂમિ પેડનેકર પણ જોવા મળશે. ફિલ્મને લઇને કાર્તિક અને અનન્યા ખૂબ મહેનત કરી રહ્યા છે. શુક્રવારે બંન્ને સ્ટાર્સ મુંબઇમાં એક ડાન્સ ક્લાસ બહાર સાથે જોવા મળ્યા હતા.
Published at : 14 Sep 2019 10:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement
