શોધખોળ કરો

47ની ઉંમરે એક્ટ્રેસ કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, સાડીમાં લાગી એકદમ ગૉર્ઝિયસ, જુઓ તસવીર

રવીના ટંડન ગમે તે લૂક અપનાવે, તો પણ તે હંમેશા સુંદર જ લાગે છે. તેની આગળ બૉલીવુડની યુવા હીરોઇનો ફિક્કી પડી જાય છે.

Raveena Tandon Saree: એક્ટ્રેસ રવીના ટંડન પોતાની અદાઓથી ફેન્સને દિવાના બનાવવાનુ જાણે છે. લેટેસ્ટ ફોટોમાં એકવાર ફરીથી તેનો ગ્લેમરસ લૂક જોવા મળ્યો છે. 90 ના દાયકાની સૌથી હૉટ-બૉલ્ડ અને હસીના અદાકારામાં રવીના ટંડન (Raveena Tandon)નુ નામ સામેલ છે, હાલમાં તે 47 વર્ષની થઇ ગઇ છે, છતાં કોઇ યંગ એક્ટ્રેસ તેને ફિગર ફિટનેસમાં ટક્કર નથી આપતી શકતી.  

રવીના ટંડન ગમે તે લૂક અપનાવે, તો પણ તે હંમેશા સુંદર જ લાગે છે. તેની આગળ બૉલીવુડની યુવા હીરોઇનો ફિક્કી પડી જાય છે. એકવાર ફરીથી રવીના ટંડને પોતાનો ચાર્મ ચલાવ્યો છે, અને સાબિત કરી દીધુ છે કે તે બે બાળકોની માં હોવા છતાં પોતાની ફેશનને ઓન-પૉઇન્ટ જ રાખે છે.  તાજેતરમાં જ રવીના ટંડને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે સાડીમાં દેખાઇ રહી છે. 

View this post on Instagram
 
A post shared by Raveena Tandon (@officialraveenatandon)

પોતાના લૂકને પુરો કરવા માટે રવીના ટંડને ખુલ્લ વાળોનો સહારો લીધો છે અને સ્મૉકી આઇઝની સાથે બ્રાઉન લિપ શેડથી ખુદને નિખારી છે. તસવીરોને શેર કરતા રવીના ટંડને મજેદાર કેપ્શન આપતા લખ્યું- જ્યારે તમારે રેડ મારી સાથે હોય તો કોઇ ખતરો નથી હોતો. કંઇપણ.  રવીના ટંડનની આ તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે, તેના ચાહનારોએ તેને ‘ગૉર્ઝિયસ’, ‘સ્ટનિંગ’ અને ‘સુંદર’ કહી રહ્યાં છે. 

View this post on Instagram
 
A post shared by Raveena Tandon (@officialraveenatandon)

રવીના ટંડનને છેલ્લીવાર ફિલ્મ ‘કેજીએફ 2’ (KGF 2) માં જોઇ હતી, ફિલ્મમાં તેને રમિકા સેનની ભૂમિકા નિભાવી હતી.

View this post on Instagram
 
A post shared by Raveena Tandon (@officialraveenatandon)

View this post on Instagram
 
A post shared by Raveena Tandon (@officialraveenatandon)

View this post on Instagram
 
A post shared by Raveena Tandon (@officialraveenatandon)

---

આ પણ વાંચો.........

India Corona Cases Today: બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃતકોની સંખ્યા પણ વધી

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગશે મોટો ફટકો, આ દિગ્ગજ નેતા છોડશે સાથ

Petrol Diesel Prices: ક્રૂડ ઓઈલ ફરી 100 ડોલરની નીચે, જાણો આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલો ફેરફાર થયો?

Edible Oil Price: ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો, સોયાબીન-સરસવના ભાવ પણ ઘટ્યા?

Lumpy Virus: શું ગાયોના મોતના આંકડા છૂપાવી રહી છે સરકાર? સહાયને લઈને પાલ આંબલિયાએ કોર્ટમાં જવાની આપી ચિમકી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget