શોધખોળ કરો

Sunny Leoneને પછાડીને આ એક્ટ્રેસ બની મોસ્ટ પોપ્યુલર સેલિબ્રીટી

1/3
મનોરંજનમામાં બિગ બોસ, રજનીકાંતની ફિલ્મ 2.0, બાગી 3, રેસ 3 જેવા નામ સર્ચ કરવામાં આવ્યા હતા. જ્યારે ગીતમાં નેહા કક્ડનું ગીત દિલબર દિલબર સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યું હતું.

2/3
પ્રિયા પ્રકાશ બાદ બોલિવૂડની એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સૌધી વધારે સર્ચ થનારી સેલિબ્રિટીની યાદીમાં ચોથા નંબર પર છે. જ્યારે  બીજા ક્રમ પર દમદાર ડાન્સર સમના ચૌધરી છે. પાંચમાં કરમે સોનમ કપૂરના પતિ આનંદ આહુજાનું નામ છે. ગૂગલ યર ઇન સર્ચના પરિણામમાં અમેરિકાની અભિનેત્રી ડચેસ ઓફ સસેક્સ મેગન માર્કેલનું નામ પણ છે. આ સિવાય પણ ભારતના લોકેએ વોટ્સેપના સ્ટિકર, મોબાઇલ નંબરથી આધારનું લિંકિંગ, કલમ 377, આઈપીએલ સિઝન અને કીકી ચેલેન્જ્ડ જેવા કી વર્ડ સર્ચ કરેલા છે.

3/3
નવી દિલ્હીઃ પોતાની આંખોના ઈશારા અને અદાઓથી દેશભરને થોડા જ દિવસમાં પોતાના દીવાના બનાવનારી મલયાલમ ફિલ્મોની એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર ફરી એક વખત ચર્ચામાં છે. ગૂગલ ઇન્ડિયાએ જણાવ્યું કે, વર્ષ 2018માં પ્રિયા પ્રકાશને ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવી છે. આ રીતે તેણે આ મામલે એક્ટ્રેસ સની લિયોનીને પણ પાછળ છોડી દીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget