શોધખોળ કરો

પ્રિયા વરિયરે સની લિયોનીને શામાં છોડી પાછળ, જાણો વિગત

1/10
 નવી દિલ્લી: વેલેંટાઈન વીક ચાલી રહ્યું છે. ત્યારે કપલ પોતાના વેલેંટાઈન ડેને સ્પેશલ દિવસ બનાવવા માટે ખાસ પ્લાનિંગ કરી રહ્યાં છે. આ વેલેંટાઈન વીકમાં સોશલ મીડિયા પર કપલ્સ એક બીજાને અલગ અલગ રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલા અભિનેત્રી સની લિયોની ગૂગલ પર સર્ચ થનારી સૌથી વધુ લોકપ્રિય અભિનેત્રી હતી પણ તેને હવે પ્રિયા પ્રકાશ ટક્કર આપી રહી છે.

2/10
વાયરલ વીડિયોમાં આંખોના ઈશારા-ઈશારાથી એક બીજાને પ્રપોઝ કરતા નજર આવી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થયા બાદ પ્રિયાના ચાહકો પણ વધી ગયા છે.

3/10
4/10
5/10
આ વીડિયોમાં મલયાલમ એભિનેત્રી પ્રિયા પ્રકાશ છે. જે વીડિયો ક્લિપ મલયાલમ ફિલ્મ ‘ઉરૂ આદર લવ’ના આ ગીતનો છે.

6/10
7/10
 એક જ દિવસમાં ટ્વિટર, ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ બની ગયા છે. બોલીવુડની તમામ એભિનેત્રીને પાછડ છોડી હોલીવુડની હીરોઈનને ટક્કર આપી રહી છે.

8/10
પ્રિયાએ પોતાના એક્શપ્રેશનથી ઈન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે. તેણે પોતાના નામે નવો રેકોર્ડ બનાવી લીધો છે.

9/10
 સની બાદ કેટરિના, અનુષ્કા અને દિપીકા પાદુકોણ સૌથી વધુ સર્ચ કરવામાં આવતી અભિનેત્રીઓ છે.

10/10
 વેલેન્ટાઈન ડે પહેલા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યો છે. વીડિયોમાં નજર આવતી પ્રિયા પ્રકાશ ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી સેલિબ્રિટી સની લિયોનીને પણ પાછડ છોડી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget