શોધખોળ કરો
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ બીજુ હનીમૂન અહીં મનાવશે, આ રીતે કર્યુ છે પ્લાનિંગ, જાણો વિગતે
1/5

આ શૂટિંગ બાદ પ્રિયંકા 20 ડિસેમ્બરે મુબંઇમાં રિસેપ્શન પાર્ટી હૉસ્ટ કરશે. આ પાર્ટીમાં પ્રિયંકાના હૉલીવુડ સાથે જોડાયેલા મિત્રો આવશે.
2/5

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ લગ્ન બાદ એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરવા માટે મોકો શોધી રહ્યાં છે. તાજેતરમાં જ આ કપલ એક શોર્ટ વેકેશન માટે ઓમાન ગયા હતા, પણ પ્રિયંકાના કેટલાય વર્ક કમિટમેન્ટ્સ છે, જેના કારણે ફૂલ રજાઓ નથી લઇ શકી.
Published at : 17 Dec 2018 03:22 PM (IST)
View More





















