શોધખોળ કરો
પ્રિયંકા ચોપરા અને નિકસ જોનાસના લગ્નમાં સામેલ થશે આ ‘શાહી મહેમાન’
1/4

બ્રિટિશ રોયલ કપલ માટે એવો કોઇ પ્રોટોકોલ નથી કે તેઓ તેમનાં મિત્રનાં લગ્નમાં હાજરી ન આપી શકે. આ શાહી જોડી ઉપરાંત હોલિવૂડની ઘણી હસ્તીઓ આવશે પ્રિયંકા અને નિકનાં લગ્નમાં. આ લગ્ન ભારતમાં જ થશે તેવી શક્યતા વધુ છે.
2/4

આ ગેસ્ટ લિસ્ટમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને ધ રોક જેવા મોટા મોટા નામ છે. પણો સૌથી મોટુ નામ કોઇ હોય તો તે રોયલ ફેમીલીના મેગન માર્કલ અને પ્રિન્સ હેરીનું. પ્રિયંકા અને મેગન માર્કલ સારા મિત્રો છે. અને ગત દિવસોમાં પ્રિયંકા મેગન અને પ્રિન્સ હેરીનાં લગ્નમાં પણ શામેલ થઇ હતી. હવે આ જોડી પણ પ્રિયંકા અને નિકનાં લગ્નમાં શામેલ થાય તો નવાઇ નહીં.
Published at : 24 Aug 2018 07:49 AM (IST)
View More





















