શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ચોપરા યુનિસેફ દ્વારા આ ખાસ એવોર્ડથી સન્માનિત, નિક જોનાસે કહ્યું- તમારી પાસેથી દરરોજ મળે છે પ્રેરણા
નિક જોનાસે પ્રિયંકાની એક તસવીર શેર કરીને કહ્યું, તમે તમારા વ્યક્તિત્વથી મને દરરોજ પ્રેરણા આપો છો.
નવી દિલ્હી: દેશી ગર્લ પ્રિયંકા ચોપરાને યૂનિસેફ દ્વારા ડેની કે હ્યુમેનિટેરિયન અવોર્ડ((Danny Kaye Humanitarian Award)થી સન્માનિત કરવામાં આવ્યા છે. યૂનિસેફ તરફથી આ મોટું સન્માન મળવા પર પ્રિયંકા અને પતિ નિક જોનાસે ખુશી વ્યક્ત કરી છે.
નિક જોનાસે પ્રિયંકાની એક તસવીર શેર કરીને લખ્યું કે, ‘મને તમારા પર ગૌરવ છે અને એ સારી વસ્તુ છે કે તમે દુનિયામાં 15 વર્ષથી યુનિસેફ ઇન્ડિયાના ગુડવિલ એમ્બેસેડર છો. તમે તમારા વ્યક્તિત્વથી માત્ર મને દરરોજ પ્રેરણા આપો છો. ’
પ્રિયંકા ચોપડાને 2019ના હ્યૂમેનિટેરિયન એવોર્ડ માટે યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ દ્વારા જૂનમાં પસંદગી કરવામાં આવી હતી. પ્રિયંકાને મંગળવારે રાતે ન્યૂયૉર્કના સ્નોફલેક બૉલમાં આ ખિતાબથી સન્માનિત કરાવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement