શોધખોળ કરો

Pushpa 2 Box Office: 'પુષ્પા 2' રચશે ઇતિહાસ! પ્રથમ દિવસે જ તોડશે તમામ રેકોર્ડ્સ, આટલા કરોડની કરી શકે છે કમાણી

Pushpa 2 Box Office: અલ્લુ અર્જુન સ્ટાર બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પા' ની સિક્વલ 'પુષ્પા 2' મચ અવેટેડ ફિલ્મોમાંની એક છે.

Pushpa 2 Box Office Collection: અલ્લુ અર્જુન સ્ટાર બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પા' ની સિક્વલ 'પુષ્પા 2' મચ અવેટેડ ફિલ્મોમાંની એક છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ હજુ સુધી રિલીઝ પણ થઈ નથી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ભારતીય બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓપનિંગ ડેથી લઈને લાઈફટાઈમ કલેક્શન સુધી 'પુષ્પા 2' દરેક રેકોર્ડને તોડી શકે છે. નિર્માતાઓએ તેના નવા પોસ્ટરની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

'પુષ્પા 2' ક્યારે રિલીઝ થઈ રહી છે?

નિર્માતાઓ ફિલ્મ માટે ચાહકોની ઉત્તેજના વધારવા માટે સતત નવી વ્યૂહરચનાઓનો ઉપયોગ કરી રહ્યા છે. દશેરાના તહેવાર નિમિત્તે નિર્માતાઓએ 'પુષ્પા 2'ની નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું. નવા પોસ્ટરની સાથે નિર્માતાઓએ એ પણ અપડેટ આપ્યું છે કે ફિલ્મ ટ્રેક પર છે અને 6 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ સાથે નિર્માતાઓએ તે તમામ અફવાઓને પણ નકારી કાઢી હતી જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

જો કે હવે તારીખ ફાઈનલ હોવાનું જણાય છે પરંતુ કેટલીક અફવાઓ એવી પણ ફેલાઈ રહી છે કે ફિલ્મના નિર્માતા પુષ્પા 2 રીલીઝના એક દિવસ પહેલા રીલીઝ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ ગુરુવારે 5 ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે. આ રીતે ફિલ્મને ચાર દિવસનો વીકેન્ડ મળશે. જો કે, તે સ્પષ્ટ નથી કે તે સંપૂર્ણ રીતે રિલીઝ થશે કે તેને 5 ડિસેમ્બરે પેઇડ પ્રિવ્યૂ કરવામાં આવશે. જોકે, મેકર્સે 5 ડિસેમ્બરે ફિલ્મની રિલીઝને લઈને સત્તાવાર રીતે કંઈપણ જાહેર કર્યું નથી.

'પુષ્પા 2' શરૂઆતના દિવસે 175 કરોડની કમાણી કરી શકે છે.

જો 'પુષ્પા 2'નું પેઇડ પ્રિવ્યુ હશે તો ફિલ્મને 175 કરોડ રૂપિયાની બમ્પર ઓપનિંગ કરવાની તક મળશે. દેશભરમાં ઓન-ગ્રાઉન્ડ ક્રેઝ અને ઉત્તેજના વચ્ચે આ ફિલ્મ એકલા પેઇડ પ્રિવ્યૂ મારફતે 15 કરોડ કે તેથી વધુ રૂપિયાની કમાણી કરી શકે છે. નિર્ધારિત તારીખે (6 ડિસેમ્બર) ફિલ્મ માત્ર તેલુગુ રાજ્યો અને હિન્દી બેલ્ટમાંથી 140 કરોડ રૂપિયાની કમાણી કરવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે તેનું કલેક્શન (પેઇડ પ્રીવ્યૂ અને નિશ્ચિત તારીખે થયેલી કમાણી) 155 કરોડ રૂપિયા કે તેથી વધુ થશે. તે દક્ષિણના રાજ્યોમાંથી બાકીના 15 કે 20 કરોડ રૂપિયા સરળતાથી કમાઈ શકે છે.

તેથી જો પેઇડ પ્રીવ્યૂ આયોજીત કરવામાં આવશે તો પુષ્પા 2 ને ભારતીય બોક્સ ઓફિસ પર શરૂઆતના દિવસે 175 કરોડ રૂપિયાની કમાણી નોંધાવવાની તક મળી શકે છે જે ખરેખર ઐતિહાસિક હશે. અત્યાર સુધી RRR 134 કરોડ રૂપિયાના નેટ કલેક્શન સાથે ભારતમાં સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ છે.

ટોપ સ્ટોરી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ
હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ
Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ

વિડિઓઝ

Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Dhanteras Gold Coin: ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદતા પહેલા જાણો; 24 કે 22 કેરેટ, કયો સિક્કો શ્રેષ્ઠ?
Dhanteras Gold Coin: ધનતેરસ પર સોનાનો સિક્કો ખરીદતા પહેલા જાણો; 24 કે 22 કેરેટ, કયો સિક્કો શ્રેષ્ઠ?
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ
શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક રોહિત શર્મા, ઓકલેન્ડમાં રચી શકે છે ઈતિહાસ
Honda Alpha: હોન્ડાની નવી EV મચાવશે ધમાલ, Sierra અને BE6 નું વધશે ટેન્શન
Honda Alpha: હોન્ડાની નવી EV મચાવશે ધમાલ, Sierra અને BE6 નું વધશે ટેન્શન
ગામડામાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરમાં આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
ગામડામાં દર 5માંથી 1 વ્યક્તિ ગરીબ, શહેરમાં આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
Embed widget