શોધખોળ કરો
રિપોર્ટરના સવાલ પર ભડક્યો સલમાન ખાન, કહ્યું- તમને શું લાગ્યું હું હંમેશા માટે જેલમાં ગયો?
1/4

સલમાનનો સવાલ સાંભળીને રિપોર્ટરે જ્યારે નો કહ્યું તો સલમાને કહ્યું, આભાર કારણ કે હું પરેશાન હતો. જણાવીએ કે કાળિયાર કેસમાં સલમાન ખાનને દોષી જાહેર કરવામાં આવ્યા છે અને તેને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. હાલમાં સલમાન જામીન પર બહાર છે. ટૂંક સમયમાં જ તેની ફિલ્મ રેસ 3 રિલીઝ થવાની છે. આ વખતે પણ સલમાન ઈદના અવસર પર તક મેળવવાની તૈયારીમાં છે.
2/4

જેવો જ રિપોર્ટે આ સવાલ પૂરો કર્યો કે ઇવેન્ટની એન્કરે સ્પષ્ટતા કરી કે જોધપુર કેસ અને કર્ણાટક ઇલેક્શનને લઈને કોઈપણ સવાલ કરવામાં ન આવે. પરંતુ સલમાને રિપોર્ટને જવાબ આપતા કહ્યું કે, તમને શું લાગ્યું કે હું હંમેશા માટે જેલ જવાનો છું?
Published at : 16 May 2018 12:30 PM (IST)
View More





















