શોધખોળ કરો

આ હોટ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ફિલ્મમાં સેક્સ સીન આપ્યો તો મને એડલ્ટ ફિલ્મોની.....

રાધિકાએ જણાવ્યું કે, બોલિવુડની ખોટી સંસ્કૃતિની તેમના પર ઘણી અસર પડી છે.

અમદાવાદ: પેડમેનની એક્ટ્રેસ રાધિકા આપ્ટે એ ખુલાસો કર્યો કે, શ્રીરામ રાઘવનની ફિલ્મ બદલાપુરમાં નાનકડો, પરંતુ બોલ્ડ પાત્ર ભજવ્યા બાદ તેઓને એડલ્ટ કોમેડીની ઓફર્સ આવવા લાગી હતી. બદલાપુરના તેમના એક ન્યૂડ સીનને લઈને લોકોએ તેમના માટે એક વિચાર બનાવ્યો હતો. બોલિવુડ લાઈફના અહેવાલ અનુસાર, રાધિકાને જ્યારે આવી ફિલ્મોની ઓફર આવી તો તેઓએ ફિલ્મો નકારી કાઢી હતી. રાધિકાનું કહેવું હતું કે, તેઓ એવા પ્રોજેક્ટ્સ નથી કરતા, જેમાં તે ફિલ્મ અને ફિલ્મમેકરના હેતુથી સહમત ન હોય. રાધિકા આપ્ટે એ એક્ટ્રેસમાં આવે છે, જે પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરે છે. હાલમાં જ એક ઇવેન્ટમાં રાધિકાએ આ વાત કબૂલી છે. રાધિકાએ કહ્યું કે, ‘કારણ કે મે બદલાપુરમાં તે ભૂમિકા ભજવી અને એક શૉર્ટ ફિલ્મ ‘અહલ્યા’ કરી જે બાદ લોકોને એવું લાગતું હતું કે મને આવા રોલજ કરવા છે. હું એ સમયમાં એટલી ઑફર રિજેક્ટ કરતી હતી કે મને સમજાતું ન હતું કે, આ મારા કરિઅર માટે સારું છે કે નહીં. રાધિકાએ જણાવ્યું કે, બોલિવુડની ખોટી સંસ્કૃતિની તેમના પર ઘણી અસર પડી છે. મને નથી લાગતુ કે, અનેક અવસરો પર સમાનતાની વાત કરે છે. હું અનેક લોકો સાથે સહમત નથી થતી. અનેકવાર પોતાને લઈને ચિંતિંત રહુ છું કે, શું મારું એક કડવુ અને સનકી વ્યક્તિત્વ છે. જેને કારણે મને ઘણુ બધુ મળી નથી રહ્યું. રાધિકા ઉમેરે છે કે, 'મને લાગે છે કે લોકો પ્રોગ્રેસિવનાં નામ પર કંઇપણ લખે છે. દાખલા તરીકે પુરુષોને નફરત કરવી પ્રોગ્રેસિવ નથી. આ કહાની કહેવાનું એક માધ્યમ છે. પણ એક નિર્દેશક કે લેખક તરીકે આપ કેટલાંક લોકો સુધી પહોંચી રહ્યાં છો. આપની વિચાર શરણી અને નજરીયો સૌથી મહત્વનું છે.' 'ઘણી એવી ફિલ્મો છે જે મને એક મહિલા તરીકે પસંદ નથી. કારણ કે, તે મહિલાઓ અંગે છે. તે સમાનતાની વાત કરે છે પણ એવું છે નહીં. મારી વિચારશરણી ઘણાં બધા લોકો સાથે ઇત્તેફાક નથી રાખતી. પણ તેનો અર્થ એ નથી કે તમે ખોટા જ છો કે હું સાચી જ છું કે પછી તેનાંથી વિપરિત.'

ટોપ સ્ટોરી

ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
Embed widget