શોધખોળ કરો

Ramayanના પ્રસારણ બાદ હવે ટ્વિટર પર આવ્યા અરૂણ ગોવિલ, બોલ્યા-જયશ્રી રામ

દૂરદર્શન પર સવારે 9 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે રામાયરણ પ્રસારિત થાય છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાને જોતાં ભારતમાં 21 દિવસનું Lockdown જાહેર કરાયું છે. લોકો ઘરની બહાર ન નીકળે તે માટે દૂરદર્શન પરથી લોકપ્રિય સીરિયલ રામાયણનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. લોકો પણ આ સીરિયલને પસંદ કરી રહ્યા ચે. રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો રોલ નિભાવનારા એકટર અરૂણ ગોવિલ ટ્વિટર પર ફેન્સ સાથે જોડાઈ ગયો છે. આ વાતની જાણકારી ખુદ ગોવિલે આપી છે. તેણે ટ્વિટર જોઈન કર્યુ હોવાને લઈ કરેલુ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. અરૂણ ગોવિલે ટ્વિટ કરીને લખ્યું, આખરે હું પણ ટ્વિટર પર જોડાઈ ગયો છું. જયશ્રી રામ. તેના આ ટ્વિટ પર લોકો કોમેન્ટ કરવાની સાથે સ્વાગત પણ કરી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું, તમારું હાસ્ય તમામ દુઃખોને ખતમ કરી દે છે, સ્વાગત છે. થોડા દિવસો પહેલા પ્રેસ ઇન્ફોમેશન બ્યૂરો (પીઆઇબી)એ એક ટ્વિટમાં જણાવ્યુ કે, બાર્ક રેટિંગમાં રામાયણના રિપીટ શોએ બાજી મારી છે. પીઆઇબીએ ટ્વિટમાં લખ્યું કે, બાર્ક અનુસાર દૂરદર્શન પર રામાયણના રિ ટેલિકાસ્ટ હિંદી GEC (જનરલ એન્ટરટેઇમેન્ટ ચેનલ) શો કેટેગરીમાં 2015  બાદથી અત્યાર સુધી હાઇએસ્ટ રેટિંગ મેળવ્યું છે. પ્રસાર ભારતીના સીઇઓ શશિ શેખરે પણ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, 2015માં જ્યારથી બાર્કએ ટીવી ઓડિયન્સ મેજરમેન્ટ શરૂ કર્યું ત્યારથી રામાયણના કારણે દૂરદર્શને પણ રેકોર્ડ બનાવ્યો છે. જેથી સ્પષ્ટ છે કે કોરોનાના જંગ દરમિયાન લોકો રામાયણ દેખવાનું પસંદ કરી રહ્યા છે. હાલ લોકડાઉનના સમયે દૂરદર્શન પર સવારે 9 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે રામાયરણ પ્રસારિત થાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર

IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?

Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા

IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Mahant Suicide Case: મહંતની આત્મહત્યા મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહારHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળી પડ્યા રોડ?Hun To Bolish : હું તો બોલીશ : 'ગ્રીન કાર્ડ' છતાંય ગેટ આઉટ કેમ?Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ

શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ

હાઇવે પર સફર થશે મોંઘી, NHAIએ કરી ટોલ ટેક્સ વધારવાની તૈયારી

પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...

Embed widget