તેમણે એવી પણ વિનંતી કરી છે કે, તેમને જે પણ આપવામાં આવે એ ચેકના સ્વરૂપમાં આપે, જેથી તેઓ તે ચેક ફાઉન્ડેશનને દાન કરી શકે. આ ફાઉન્ડેશન દીપિકા અને તેની નાની બહેન દ્વારા ચલાવવામાં આવે છે.
2/4
રણવીર સિંહ અને દીપિકાના લગ્નનું રિસેપ્શન મુંબઇ અને બેંગલુરુમાં કરવામાં આવશે. પરંતુ સમારંભ સાથેની ખાસ માહિતી સામે આવી રહી છે. રણવીર અને દીપિકાએ લોકોને એ અપીલ કરી છે કે જે પણ ગિફ્ટ તેમને આપવામાં આવે તે એક ડોનેશનન હેઠળ હશે અને તે તમામ ગિફ્ટ 'લિવ લવ હૉફ ફાઉન્ડેશન'માં જશે.
3/4
ઇટાલીના લેક કોમોમાં દીપિકા અને રણવીર લગ્ન કર્યા બાદ બેંગલુરુમાં લીલા પેલેસમાં પહેલું રિસેપ્શન આપશે, ત્યારબાદ બન્ને મુંબઇમાં 28મી નવેમ્બરના રોજ ગ્રાન્ડ હયાતમાં પાર્ટી આપશે.
4/4
મુંબઈઃ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નને હવે થોડી જ કલાકો બાકી છે. લગ્નની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 10 નવેમ્બરે બન્નેએ લગ્નન માટે ઈટલીના લેક કોમો ગયા હતા. હાલમાં જ બન્નેના રિસેપ્શનનું કાર્ડ સામે આવ્યું હતું. જેમાં પાર્ટીની જગ્યાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે રિસેપ્શન સાથે જોડાયેલ વધુ એક અહેવાલ સામે આવ્યા છે.