2 દર્દીના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલને કરાશે બ્લેકલિસ્ટ? આજે આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે બેઠક
Khyati Hospital:Khyati Hospital:ખ્યાતિ હોસ્પિટલમાં એન્જોપ્લાસ્ટી બાદ બે દર્દીના મોત થતાં હોસ્પિટલ વિવાદમાં આવી ગઇ છે. આજે આ મુદ્દે આરોગ્ય મંત્રી સાથે બેઠક યોજાશે
Khyati Hospital:અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂકાવ્યા બાદ 2 દર્દીના મોત થતા હોસ્પિટલ વિવાદ અને શંકાના ઘેરામાં છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે અધિકારીની બેઠક યોજાઇરહી છે. બેઠકમાં તપાસ માટે કમિટીની રચના થઇ શકે છે. ઉપરાંત આ પહેલા પણ હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી હોવાથી બ્લેકલિસ્ટ પણ થઇ શકે છે.
શું છે સમગ્ર મામલો
અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં બેદરકારીના કારણે 2 દર્દીના મોત થતાં પરિવારજનો બેદરકારી અને છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યાં છે. સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થયા છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો
આ પણ વાંચો
By Election Voting: દેશના 11 રાજ્યોની 31 બેઠકો પર આજે પેટાચૂંટણી, પ્રિયંકા ગાંધીની પ્રતિષ્ઠા દાવ પર