રણવીરે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચેનો મુકાબલો શાનદાર રીતે માણ્યો હતો.
6/6
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ક્વોલિફાયર-1 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચેના રોમાંચક મુકાબલામાં ભારે ઉતાર-ચઢાવ બાદ આખરે ચેન્નાઈની ટીમનો 2 વિકેટથી વિજય થયો હતો. આ મેચની યાદગાર ક્ષણનો સાક્ષી બનવા ફિલ્મ સ્ટાર રણવીર સિંહ પણ પહોંચ્યો હતો.