શોધખોળ કરો

VIDEO: નેશનલ ક્રશ શ્રીવલ્લીનો સિમ્પલ લૂક વાયરલ, સાદા કપડાંમાં ફિલ્મ સીટીમાં ફરતી જોઇને ફેન્સ ચોંક્યા, જુઓ...

તાજેતરમાં જ ઇન્સ્ટન્ટબૉલીવુડ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી રશ્મિકા મંદાનાનો એક વીડિયો શેર કરવામા આવ્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે કેમ કે આમાં એક્ટ્રેસનો એકદમ સિમ્પલ લૂક જોવા મળી રહ્યો છે.

VIDEO : સાઉથ સુપરસ્ટાર એક્ટ્રેસ રશ્મિકા મંદાના આજકાલ ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં જ આવેલી પુષ્પા ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગયેલી એક્ટ્રેસના દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેન બની ગયા છે. સામાન્ય રીતે સાઉથની આ હીરોઇન સિમ્પલ લાઇફને વધુ પસંદ કરે છે, અને આનો સાબિતી હાલમાં વાયરલ થયેલા એક વીડિયો પરથી પણ મળી રહે છે. તાજેતરમાં જ ઇન્સ્ટન્ટબૉલીવુડ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી રશ્મિકા મંદાનાનો એક વીડિયો શેર કરવામા આવ્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે કેમ કે આમાં એક્ટ્રેસનો એકદમ સિમ્પલ લૂક જોવા મળી રહ્યો છે. રશ્મિકા મંદાના હાલમાં નેશનલ ક્રશ બની ચૂકી છે, છતાં તે એક પોતાની જાતને સિમ્પલ બ્યૂટી જ માને છે.

આ વીડિયો ફિલ્મ સિટીનો છે, જ્યાંથી એક્ટ્રેસ મેકઅપ વેન પરથી નીચે ઉતરતી જોવા મળી રહી છે. રશ્મિકાએ પિંક વ્હાઇટ શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું છે. આ સાથે તેણે હવાઈ ચપ્પલ પણ પહેર્યા છે. રશ્મિકા આ વીડિયોમાં સૌથી પહેલા પોતાના વાળને તૈયાર કરતી જોવા મળી રહી છે. તે ફેન્સ સાથે પોઝ પણ આપે છે. આગળ વધીને રશ્મિકા વિક્ટરી સાઈન આપે છે. સાથે જ તેઓ પિંચ પણ રમે છે. હસતા હસતા રશ્મિકા મંદાનાનો આ વીડિયો તેના ફેન્સને ખૂબ પસંદ આવ્યો છે. તેઓ રશ્મિકાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

રશ્મિકા મંદાનાની સાદગી પર ફેન્સ ફિદા - 
એકદમ સાદા કપડાંમાં જોઇને ફેન્સ રશ્મિકા મંદાનાના ખુબ વખાણ કરી રહ્યાં છે. એક ફેને કમેન્ટમાં લખ્યું - કેટલી સિમ્પલ, કેટલી ક્યૂટ. સાથે જ અન્ય એક ફેને લખ્યું છે કે તેને સાદગી સુંદરતા કહેવાય છે. ચાહકોએ રશ્મિકાનો આ વીડિયો ખૂબ વખાણ્યો છે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રશ્મિકા મંદાના અને ટીમ ઈન્ડીયાના કેપ્ટન રોહિત શર્માનું એક એડ પ્રમોશનલ પોસ્ટર બહાર આવ્યું હતું. આ સિવાય તેની ફિલ્મ ગુડબાય પણ 7 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે, જેમાં તે અમિતાભ બચ્ચન સાથે જોવા મળવાની છે.

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

---

આ પણ વાંચો............

Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો

Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?

Air India Jobs: એર ઈન્ડિયાએ શરૂ કરી ભરતી! પાયલોટ સહિત અન્ય ઘણી જગ્યાઓ માટે જગ્યા ખાલી, જાણો અરજીની છેલ્લી તારીખ

IND vs PAK Top-10 Meme: મેચ હાર્યા બાદ ટ્રોલ થયો અર્શદીપ, આ ખેલાડીઓ પર પણ બન્યા મીમ

India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ

Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો

Kangana Ranautનો મોટો ખુલાસો- 'મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે, લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યોMehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
Embed widget