Pics: એક્ટ્રેસે ગાઉન પહેરીને કરાવ્યું હૉટ ફોટોશૂટ, ક્લીવેજ બતાવતી તસવીરો વાયરલ
લગ્ન હોય કે પછી ક્યારેક ઉત્સવ હોય, લોકો પોતાના આઉટફિટથી વધુ લાઇમલાઇટમાં રહે છે,
Bhumi Pednekar: લગ્નના રિસેપ્શનમાં લોકો જુદાજુદા આઉટફિટ પહેરીને લાઇમલાઇટમાં રહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ ઘણીવાર હીરો-હીરોઇનના આઉટફિટ પણ ફેન્સ માટે ઇન્સ્પીરેશન બની જાય છે. આવો લૂક એક્ટ્રેસ ભૂમિ પેડનેકરનો સામે આવ્યો છે. તેને ડ્રેસ લાખો ફેન્સ માટે બેસ્ટ આઇડિયા બની ગયો છે. લગ્ન હોય કે પછી ક્યારેક ઉત્સવ હોય, લોકો પોતાના આઉટફિટથી વધુ લાઇમલાઇટમાં રહે છે, તાજેતરમાં જ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે પોતાના આઉટફિટથી લોકોને ચોંકાવ્યા છે. હાલમાં તેને કેટલીક તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.
ભૂમિ પેડનેકર આ તસવીરોમાં ડીપ નેક લવન્ડર ગાઉન પહેરીને દેખાઇ રહી છે. આ ગાઉનમાં એક્ટ્રેસ એકદમ બૉલ્ડ અને કર્વી ફિગરમાં દેખાઇ રહી છે. આ એક રિસેપ્શન ઇવેન્ટની ઝલક છે. ભૂમિ પેડનેકરે આ તસવીરો શેર કરતા લખ્યું છે - આ થોડુ વધારે થઇ ગયુ છે, પરંતુ મને પસંદ છે, ડ્રેસને એક્ટ્રેસે ક્લૉથિંગ લેબલ ડૉલી જે સ્ટૂડિયોમાંથી પિક કર્યો છે. એક્ટ્રેસને સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ પ્રણિતાએ સ્ટાઇલ કર્યો છે. તેને પોતાનો મેકઅપ ખુદ કર્યો છે.
View this post on Instagram
આ ડ્રેસની સાથે ભૂમિ પેડનેકરે સુંદર ઇયર સ્ટડ્સ, ઝગમગતા રત્નોથી સજેલુ બ્રેસલેટ્સ, સ્ટેટમેન્ટ રિંગ્સ અને સિલ્વર સ્ટ્રેપી હાઇ-હીલ્સ પેયરઅપ કર્યુ છે. ભૂમિ પેડનેકરે પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે અને મિનિમલ મેકઅપ કર્યો છે.
View this post on Instagram
ફેન્સ પણ ભૂમિ પેડનેકરના આ ડ્રેસને ખુબ પસંદ કરી રહ્યાં છે. થોડી જ વારમાં તેની તસવીરો પર હજારો લાઇક્સ અને કૉમેન્ટ આવી ચૂકી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો ભૂમિ પેડનેકર બહુજ જલદી વિક્કી કૌશલ અને કિયારા અડવાણીની સાથે ફિલ્મ ‘ગોવિંદા મેરા નામ’માં દેખાશે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram