શોધખોળ કરો

આ એક્ટ્રેસે 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી દીધી, જાણો શું છે કારણ

તેલુગુ એક્ટ્રેસ સાઈ પલ્લવી વિશે અહેવાલ છે કે તેણે 2 કરોડ રૂપિયાની જાહેરાત ફગાવી દીધી છે.

નવી દિલ્હીઃ તેલુગુ એક્ટ્રેસ સાઈ પલ્લવી વિશે અહેવાલ છે કે તેણે 2 કરોડ રૂપિયાની જાહેરાત ફગાવી દીધી છે. અહેવાલ અનુસાર સાઈએ એક મોટી બ્રાન્ડની ઓફર ફગાવી છે જે તેને જાહેરાત માટે 2 કરોડ રૂપિયાની ઓફર કરી રહી હતી. હવે સવાલ એ ઉઠે છે કે આખરે જાહેરાત શેની હતી? તમને જણાવીએ કે સાઈ પલ્લવીને એક ફેસ ક્રીમની જાહેરાતની ઓફર મળી હતી. આ એક્ટ્રેસે 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી દીધી, જાણો શું છે કારણ વાસ્તવમાં સાઈ પલ્લવનીને પિંપલ્સની સમસ્યા છે અને તેને લાગી રહ્યુ છે કે જો તે આ જાહેરાત કરશે તો તેના માટે સારૂ નથી. જો કે સોશિયલ મીડિયા પર તેના પ્રશંસકોએ કહ્યું કે પિંપલ્સની સમસ્યાથી આટલી મોટી ઓફર ન ફગાવવી જોઈએ. જોકે સાઈ પોતાની વાત પર અડગ છે. હાલમાં જ પલ્લવીએ કોસ્મેટિક્સ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યું હતુ કે સુંદર દેખાવા ખાતર તે ક્યારેય કોસ્મેટિક્સનો ઉપયોગ નહી કરે. આ એક્ટ્રેસે 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી દીધી, જાણો શું છે કારણ આ જ કારણ છે કે સાઈએ કોસ્મેટિક્સનો ઉપયોગ ન કરવા તેમજ કોસ્મેટિક્સને સમર્થન ન આપવાનો નિર્ણય કર્યો છે. તેનું માનવુ છે કે કોઈ મેકઅપથી સુંદર નથી બની શકતુ. સાઈની આ વાતો પરથી હાલતો એવું લાગે છે કે, તે કોઈ કોસ્મેટિક્સની જાહેરાત નહીં કરે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Embed widget