શોધખોળ કરો

સલમાનને પાંચ વર્ષની સજા થતાં બોલિવૂડને કરોડો રૂપિયાનું નુકશાન, જાણો કઇ ફિલ્મો અટવાશે

1/6
તે સિવાય સલમાન ખાન કિક-2 ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મ સાજીદ નડિયાદવાલા કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, સલમાન ખાન ટૂંક સમયમાં દસ કા દમ ટીવી શોનું શૂટિંગ શરૂ કરવાનો હતો.

2/6
 બિગ બોસ 12: સલમાન ખાનનું નામ બિગ બોસની આગામી સીઝનના હોસ્ટ તરીકે નક્કી છે. ઓક્ટોબરથી શરૂ થનારાં બિગબોસ 12 માટે સલમાન ખાનના બદલે અન્ય હોસ્ટ શોધવો પડશે. સમલાન આ શો માટે આશરે 11 કરોડ રૂપિયા ફી વસૂલે છે.

3/6
દબંગ 3: સુપરહિટ સીરિઝ દબંગ 3માં પણ સલમાન હશે. આ ફિલ્મનું શૂટિંગ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. સલમાનને સજા થશે તો પ્રોજેક્ટ પર ઠંડુ પાણી ફરી વળશે. આ ફિલ્મને પ્રભુ દેવા ડિરેક્ટ કરશે.

4/6
 રેસ 3: સલમાન ખાન હાલ રેસ 3નું શૂટિંગ કરી રહ્યો છે. રેમો ડિસૂઝાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ અધૂરું છે. ફિલ્મનું બજેટ 100 કરોડ છે. આ ફિલ્મ 15 જૂલાઇના રોજ ઇદ પર રીલિઝ થવાની છે. જેમાં સલમાન મુખ્ય અભિનેતા છે. જો સલમાનને સજા થશે તો પ્રોજેક્ટ અટકી થશે ઉપરાંત પ્રોડ્યૂસર્સ દ્વારા ફિલ્મમાં લગાવવામાં આવેલી રકમ ફસાઇ શકે છે. ફિલ્મમા સલમાન ખાન સાથે બોબી દેઓલ, જેકલિન ફર્નાન્ડિઝ અનિલ કપૂર છે.

5/6
મુંબઇઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાનને કાળિયારના શિકાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટે તેને કાળિયારના શિકાર બદલ પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી જ્યારે 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે અન્ય આરોપીઓ સૈફ અલી ખાન, તબ્બૂ, સોનાલી બેન્દ્રે, નીલમને નિર્દોષ છોડ્યા હતા. છે. 19 વર્ષથી ચાલી રહેલા કેસમાં સલમાનને સજા થતાં બોલિવૂડના કરોડો રૂપિયા ફસાઇ ગયા છે. સલમાન હાલ અનેક પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે અથવા સંકળાવાની કોશિશ કરી રહ્યો છે.

6/6
ભારતઃ સલમાન ખાન ભારત નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જે કોરિયન ફિલ્મ ઓડ ટુ માય ફાધરની હિન્દી રિમેક છે. સલમાનને સજા થશે તો ફિલ્મ ખોરંભે ચડશે. આ ફિલ્મનું નિર્માણ અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ જૂન મહિનાથી શરૂ થવાનું છે. ફિલ્મ 2019માં ઇદ પર રીલિઝ થઇ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

Embed widget