શોધખોળ કરો
વધુ એક સ્ટાર કિડને લોન્ચ કરશે સલમાન ખાન, જાણો કોણ છે આ યુવતી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/18074243/1-salman-khan-launching-mohnish-bahl-daughter-pranutan-grand-daughter-of-nutan-and-nie.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![જણાવીએ કે, એક્ટિંગના પ્રનૂતન પાસે ખૂબ આશાઓ બાંધવામાં આવી રહી છે. કારણ કે તેની તુલના દાદી નૂતન સાથે થવાની છે. ઉપરાંત કાજોલની સમકક્ષ ઉતરવામાં પણ સરખામણી થશે. પ્રનૂતન કાજોલની ભત્રીજી છે. કાજોલની માતા તનુજા અને નૂતન બહેનો છે એટલે કાજોલ અને મોહનીશ ભાઈ બહેન છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/18074256/4-salman-khan-launching-mohnish-bahl-daughter-pranutan-grand-daughter-of-nutan-and-nie.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જણાવીએ કે, એક્ટિંગના પ્રનૂતન પાસે ખૂબ આશાઓ બાંધવામાં આવી રહી છે. કારણ કે તેની તુલના દાદી નૂતન સાથે થવાની છે. ઉપરાંત કાજોલની સમકક્ષ ઉતરવામાં પણ સરખામણી થશે. પ્રનૂતન કાજોલની ભત્રીજી છે. કાજોલની માતા તનુજા અને નૂતન બહેનો છે એટલે કાજોલ અને મોહનીશ ભાઈ બહેન છે.
2/4
![સલમાન અને મોહનીશ ગાઢ મિત્રો છે. હવે દબંગ ખાન મહોનીશની દીકરીને લોન્ચ કરવા જઈ રહ્યો છે. બોલિવૂડ એક્સપ્રટ તરણ આદર્શે જાણકારી આપતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, પ્રનૂતનને સલમાન પોતાના બેનરની એક ફિલ્મમાં વધુ એક નવા ચહેરા ઈકબાલ સાથે લોન્ચ કરશે. આ ફિલ્મના ડાયરેક્ટર નીતિન કક્કડ હશે અને ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/18074252/3-salman-khan-launching-mohnish-bahl-daughter-pranutan-grand-daughter-of-nutan-and-nie.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સલમાન અને મોહનીશ ગાઢ મિત્રો છે. હવે દબંગ ખાન મહોનીશની દીકરીને લોન્ચ કરવા જઈ રહ્યો છે. બોલિવૂડ એક્સપ્રટ તરણ આદર્શે જાણકારી આપતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, પ્રનૂતનને સલમાન પોતાના બેનરની એક ફિલ્મમાં વધુ એક નવા ચહેરા ઈકબાલ સાથે લોન્ચ કરશે. આ ફિલ્મના ડાયરેક્ટર નીતિન કક્કડ હશે અને ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં થશે.
3/4
![આ નવો ચહેરો છે પ્રનૂતનનો. આ નામ અજાણ્યું છે. પ્રનૂનત વીતેલા જમામાની જાણીતી એક્ટ્રેસ નૂતનની પૌત્રી અને એક્ટર મોહનીશ બહલની દીકરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/18074247/2-salman-khan-launching-mohnish-bahl-daughter-pranutan-grand-daughter-of-nutan-and-nie.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ નવો ચહેરો છે પ્રનૂતનનો. આ નામ અજાણ્યું છે. પ્રનૂનત વીતેલા જમામાની જાણીતી એક્ટ્રેસ નૂતનની પૌત્રી અને એક્ટર મોહનીશ બહલની દીકરી છે.
4/4
![નવી દિલ્હીઃ સલમાન ખાને બોલિવૂડમાં અનેક નવા ચેહરા લોન્ચ કર્યા છે. તેમાંથી સોનાક્ષી સિન્હા, સૂરજ પંચોલી, અથિયા સેટ્ટી જેવા સ્ટાર કિડ્સ તો છે જ જ્યારે ડેઝી શાહ અને જરીન ખાન જેવા નામ પણ એવા છે જને સલમાન ખાન સાથે જોડાયા પહેલા કોઈ જાણતું ન હતું. હવે તે પોતાના જીજા આયુષ શર્માને બોલિવૂડમાં લવરાત્રિની સાથે લઈને આવી રહ્યા છે. પરંતુ આ ફિલ્મ રિલીઝ પહેલા જ સલમાન ખાન વધુ એક સ્ટાર કિડને લોન્ચ કરવાની જાહેરાત કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/18074243/1-salman-khan-launching-mohnish-bahl-daughter-pranutan-grand-daughter-of-nutan-and-nie.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ સલમાન ખાને બોલિવૂડમાં અનેક નવા ચેહરા લોન્ચ કર્યા છે. તેમાંથી સોનાક્ષી સિન્હા, સૂરજ પંચોલી, અથિયા સેટ્ટી જેવા સ્ટાર કિડ્સ તો છે જ જ્યારે ડેઝી શાહ અને જરીન ખાન જેવા નામ પણ એવા છે જને સલમાન ખાન સાથે જોડાયા પહેલા કોઈ જાણતું ન હતું. હવે તે પોતાના જીજા આયુષ શર્માને બોલિવૂડમાં લવરાત્રિની સાથે લઈને આવી રહ્યા છે. પરંતુ આ ફિલ્મ રિલીઝ પહેલા જ સલમાન ખાન વધુ એક સ્ટાર કિડને લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
Published at : 18 Sep 2018 07:43 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)