શોધખોળ કરો
Advertisement
Dabangg 3: સલમાન ખાને શેર કરી સોનાક્ષીની નવી તસવીર, સાથે લખી આ ખાસ વાત
બોલીવૂડ અભિનેતા સલમાન ખાને દબંગ 3નું સોનાક્ષી સિન્હાનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાને દબંગ 3નું સોનાક્ષી સિન્હાનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ તસવીરમાં સોનાક્ષી દબંગ સ્ટાઈલમાં મોટરસાઈકલ પર બેઠેલી જોવા મળી રહી છે. તેણે સાડી ઉપર શર્ટ પણ પહેરી છે અને સાથે જ કાળા ચશ્મા પણ લગાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સોનાક્ષીએ કરવા ચૌથ પર પોતાની ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. આ તસવીરમાં સોનાક્ષી કરવા ચૌથની ઉજવણી કરતી જોવા મળી હતી. હવે નવી તસવીરમાં દબંગ અંદાજમાં જોવા મળી રહી છે.
આ તસવીરને શેર કરતા સલમાન ખાને લખ્યું, 'હિંદુસ્તાની સભ્યતાની ચક્કીમાંથી બનેલી અમારી સુપર સેક્સી રજ્જો' પ્રભુદેવા સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3' ને ડિરેક્ટ કરી રહ્યા છે. પ્રભુદેવ તેના આગામી પ્રોજેક્ટ રાધે પર કામ કરી રહ્યા છે. રાધે 2009 ની ફિલ્મ 'વોન્ટેડ'ની સિક્વલ છે. વોન્ટેડનું નિર્દેશન પણ પ્રભુદેવાએ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement