શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
‘દુલ્હન’ બની બિગ બોસની આ કન્ટેસ્ટન્ટ, લગ્નના જોડામાં પ્રિયંકા-દીપિકાને પણ પાછળ છોડી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/12104525/6-sapna-chaudhary-shares-her-bride-photoshoot-shares-in-social-media-haryanvi-bhojpuri-songs.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/12104520/5-sapna-chaudhary-shares-her-bride-photoshoot-shares-in-social-media-haryanvi-bhojpuri-songs.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/12104515/4-sapna-chaudhary-shares-her-bride-photoshoot-shares-in-social-media-haryanvi-bhojpuri-songs.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/5
![સપનાના હાવ ભાવ પણ અલગ જોવા મળી રહ્યા છે. પોતાના આ ફોટોશૂટમાં દીપિકા અને પ્રિયંકાનો બ્રાઈડલ લુકને પણ ટક્કર આપતા જોવા મળી રહી છે. સપનાએ આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે- being indian.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/12104511/3-sapna-chaudhary-shares-her-bride-photoshoot-shares-in-social-media-haryanvi-bhojpuri-songs.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સપનાના હાવ ભાવ પણ અલગ જોવા મળી રહ્યા છે. પોતાના આ ફોટોશૂટમાં દીપિકા અને પ્રિયંકાનો બ્રાઈડલ લુકને પણ ટક્કર આપતા જોવા મળી રહી છે. સપનાએ આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે- being indian.
4/5
![સપના ચૌધરીએ આ ફોટોશૂટમાં બ્રાઉડ અને ઓરેન્જ કોમ્બિનેશનનો લહંગો પહેર્યો છે. ઉપરાંત તેણે ગળામાં હેવી જ્વેલરી પહેરી છે. ફોટોશૂટમાં સપના બિલકુલ નવી દુલ્હન જેવી જોવા મળી રહી છે. આ ફોટોશૂટમાં સપના ખૂબ જ બદલાયેલી જોવા મળી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/12104506/2-sapna-chaudhary-shares-her-bride-photoshoot-shares-in-social-media-haryanvi-bhojpuri-songs.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સપના ચૌધરીએ આ ફોટોશૂટમાં બ્રાઉડ અને ઓરેન્જ કોમ્બિનેશનનો લહંગો પહેર્યો છે. ઉપરાંત તેણે ગળામાં હેવી જ્વેલરી પહેરી છે. ફોટોશૂટમાં સપના બિલકુલ નવી દુલ્હન જેવી જોવા મળી રહી છે. આ ફોટોશૂટમાં સપના ખૂબ જ બદલાયેલી જોવા મળી રહી છે.
5/5
![નવી દિલ્હીઃ બિગ બોસ 11ની કન્ટેસ્ટન્ટ અને હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. સપના ચૌધરીએ બ્રાઈડલ ફોટશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીર સપનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. દુલ્હનના લુકમાં તે બોલિવૂડની એક્ટ્રેસને પણ ટક્કર મારી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/12104501/1-sapna-chaudhary-shares-her-bride-photoshoot-shares-in-social-media-haryanvi-bhojpuri-songs.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ બિગ બોસ 11ની કન્ટેસ્ટન્ટ અને હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. સપના ચૌધરીએ બ્રાઈડલ ફોટશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીર સપનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. દુલ્હનના લુકમાં તે બોલિવૂડની એક્ટ્રેસને પણ ટક્કર મારી રહી છે.
Published at : 12 Jan 2019 10:46 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)