શોધખોળ કરો
એરપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડે બોલિવૂડની કઈ ફેમસ અભિનેત્રી પાસે ID કાર્ડ માગ્યું? નામ જાણીને ચોંકી જશો
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દીપિકા પાદૂકોણ અને તેના પિતા એરપોર્ટમાં એન્ટર થાય છે તેવું પાછળથી કોઈએ અવાજ આવ્યો અને દીપિકા પાસે આઈડી માગ્યું હતું.

મુંબઈ: અભિનેત્રી દીપિકા પાદુકોણ જેવી ઘરથી બહાર નીકળે એવી જ સોશિયલ મીડિયામાં તેની તસવીરો વાયરલ થઈ જાય છે. હાલ મુંબઈ એરપોર્ટ પરનો તેનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેની સાથે તેના પિતા પ્રકાશ પાદુકોણ પણ જોવા મળ્યાં હતાં અને તે બેંગ્લોર જઈ રહી હતી.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દીપિકા પાદૂકોણ અને તેના પિતા એરપોર્ટમાં એન્ટર થાય છે તેવું પાછળથી કોઈએ અવાજ આવ્યો અને દીપિકા પાસે આઈડી માગ્યું હતું. દીપિકા જેવી ખબર પડે છે કે, ગાર્ડ તેનું આઈકાર્ડ માગી રહ્યો છે તો તે પાછળ ફરીને વિનમ્રતાથી પૂછે છે, ‘જોઈએ?’ અને પછી તરત આઈડી કાઢીને ગાર્ડને બતાવે છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દીપિકા પાદૂકોણ અને તેના પિતા એરપોર્ટમાં એન્ટર થાય છે તેવું પાછળથી કોઈએ અવાજ આવ્યો અને દીપિકા પાસે આઈડી માગ્યું હતું. દીપિકા જેવી ખબર પડે છે કે, ગાર્ડ તેનું આઈકાર્ડ માગી રહ્યો છે તો તે પાછળ ફરીને વિનમ્રતાથી પૂછે છે, ‘જોઈએ?’ અને પછી તરત આઈડી કાઢીને ગાર્ડને બતાવે છે. સોશિયલ મીડિયા પર દીપિકાના આ વર્તનને લઈને મિશ્ર રિએક્શન મળી રહ્યા છે. જોકે સિક્યોરિટી ગાર્ડની પણ પ્રશંસા કરવામાં આવી રહી છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.View this post on Instagram
વધુ વાંચો





















