Actress: 'મેં વ્હાઇટ ગાઉને પહેરેલુ ને તેમાંથી ના જોવાનુ લોકોને જોવાઇ ગયુ' - 30 વર્ષીય એક્ટ્રેસે વૉર્ડરોબ માલફન્ક્શન પર કર્યો ખુલાસો
ધ કેલી ક્લાર્કસન શૉમાં તાજેતરમાંજ પહોંચેલી સેલેના ગોમેજએ કહ્યું- હું ખરેખરમાં આખા સમય દરમિયાન મારા કપડાંને સંભાળતી રહી હતી.
Actress Pics: સેલેબ્સ હંમેશા અવારનવાર કોઇને કોઇ એવી સ્થિતિમાં મુકાઇ જાય છે, તેનાથી તે ખુબ પરેશાન પણ થઇ જાય છે. ઘણીવાર પલ્બિક ફન્ક્શન્સમાં વૉર્ડરોબ માલફન્ક્શનનો શિકાર પણ બની જાય છે, અને તાજેતરમાં જ સેલેના ગોમેજ પણ આ દૂર્ઘટનાનો શિકાર થઇ છે. તેને પોતાના તાજા અનુભવને શેર કરતા ખુબ મોટી વાત કહી છે. આ વર્ષે યોજાયેલા એમી એવોર્ડમાં સેલેના ગોમેજને એક ખરાબ અનુભવ થયો, એમી એવોર્ડ્સમાં સેલેના ગોમેજ ચમકતા સફેદ ગાઉન પહેરીને પહોચી હતી.
આ એવોર્ડ નાઇટમાં સેલેના ગોમેજ પોતાના આઉટફિટને લઇને ખુબ અસહજ દેખાઇ રહી હતી. પરંતુ તેને તે દરમિયાન એવુ માનવામાં આવી રહ્યું હતુ કે કદાચ આ આઉટફિટની ડિઝાઇનનો ભાગ હશે. ધ કેલી ક્લાર્કસન શૉમાં તાજેતરમાંજ પહોંચેલી સેલેના ગોમેજએ કહ્યું- હું ખરેખરમાં આખા સમય દરમિયાન મારા કપડાંને સંભાળતી રહી હતી. સેલેનાએ કહ્યું - તો ઘણાબધા લોકોએ એવુ જોઇ લીધુ જે ખરેખરમા ન હતુ જોવા જેવુ.
ઉલ્લેખનીય છે કે, એમી એવોર્ડ્સમાં પહોંચેલી સેલેના ગોમેજના સફેદ ગાઉનને બાઉચરનથી ડાયમન્ડ-એન્ડ-એમરાલ્ડ ટેસલ ઇયરરિંગસની સાથે પેર કર્યુ હતુ, અને એક મેચિંગ મેટાલિક ગ્રીન મેનીક્યૉર, એક ચંકી ડાયમન્ડ રિંગ પહેરીને આ લૂકને કમ્પેલટ કર્યો હતો. સેલેના ગોમેજે પોતાના 'ઓનલી મર્ડર્સ ઇન ધ બિલ્ડિંગ'ના સહ -કલાકાર સ્ટીવ માર્ટિન અને માર્ટિન શૉર્ટની સાથે ઉત્કૃષ્ટ પ્રકારની ટૉક સીરીઝ માટે એમી એવોર્ડ્સ પ્રદાન કર્યુ.
View this post on Instagram
શૉમાં, તેને પોતાની ડૉક્યૂમેન્ટ્રી, 'માય માઇન્ડ એન્ડ મી' વિશે પણ બતાવ્યુ. સાથે જ તેને કહ્યું વર્ષ 2016માં બાયપૉલર ડિસોર્ડર વિશે પણ વાત કરી.
View this post on Instagram
તેને કહ્યું- આ આસાન નહતુ, મને લાગ્યુ કે આ તાજુ છે, મને લાગ્યુ કે આ સારુ છે કેમ કે આ એક એવી ફિલ્ટરની દુનિયા છે. આપણે અલગ અલગ પેઢીઓમાં છીએ, એટલે મને લાગે છે કે તમારી ઉંમર વધુ નાની છે, આ એક એલગ દુનિયા છે, જ્યાં દરેક કોઇ બધુ ઓનલાઇન ફિલ્ટર કરે છે, અને આ જીવન નથી, આ વાસ્તવિક જીવન નથી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram