શોધખોળ કરો
Advertisement
Teaser Out! 'ડિયર ઝિંદગી'નું બીજું ટિઝર થયું રિલીઝ, જહાંગીર કાઈરાની આવી છે કેમેસ્ટ્રી
મુંબઈ: શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટની ફિલ્મ ડિયર ઝિંદગીનું બીજુ ટિઝર રીલિઝ થયું છે. આ ફિલ્મને ગૌરી શિંદેએ ડાયરેક્ટ કરી છે. આ પહેલા ગૌરીએ ઈંગ્લિશ-વિંગ્લિશ ડિરેક્ટ કરી હતી. આ ટિઝરમાં શાહરૂખ જહાંગીર ખાનનું અને આલિયા કાઈરાનું પાત્ર ભજવી રહી હોવાનું દેખાડવામાં આવ્યું છે. જેમાં જહાંગીર કાઈરાના નોટ-સો-ફની જોકથી પરેશાન થઈ રહ્યો છે.
આ ફિલ્મને રેડ ચિલી એન્ટટેઈન્મેંટ અને ધર્માએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, કુણાલ કપૂર પણ છે.
ડિયર ઝિંદગી 25 નવેમ્બર 2016ના રોજ રીલિઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion