શોધખોળ કરો
વિશ્વમાં સૌથી વધુ કમાણી કરતા એક્ટર્સમાં સામેલ છે આ બોલિવૂડ એક્ટર્સ
1/10

ફોર્બ્સની આ યાદીમાં હોલિવૂડ એક્ટર ડ્વેન જ્હોન્સન પ્રથમ ક્રમ પર છે. મેગેઝીન પ્રમાણે, ચક દે ઇન્ડિયાથી લઇને ફેન જેવી ફિલ્મો કરનારા શાહરૂખ ખાન 3.3 કરોડ ડોલરની કમાણી સાથે ટોપ 20 એક્ટર્સની યાદીમાં આઠમા સ્થાન પર છે. જ્યારે અક્ષય કુમાર 3.15 કરોડ ડોલરની કમાણી સાથે હોલિવૂડ એક્ટર બ્રાડ પીટ સાથે સંયુક્ત રીતે 10મા સ્થાન પર છે. આ યાદીમાં સલમાન ખાન બજરંગી ભાઇજાન સલમાન ખાન 2.85 કરોડ ડોલરની કમાણી સાથે 14મા સ્થાન પર છે જ્યારે અમિતાભ બચ્ચન બે કરોડ ડોલરની કમાણી સાથે 18મા સ્થાન પર છે.
2/10

નવી દિલ્લીઃ ફોર્બ્સ મેગેઝીને વિશ્વમાં વર્ષ 2016માં સૌથી વધુ કમાણી કરનારા એક્ટરની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને અક્ષય કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે કમાણી મામલે ટોપ ટેન એક્ટરમાં અક્ષય કુમાર, અને શાહરૂખ ખાનને સામેલ કરવામાં આવ્યા છે.
Published at : 26 Aug 2016 02:18 PM (IST)
View More





















