શોધખોળ કરો

પહેલા દારૂ પીધો પછી નગ્ન ફોટોશૂટ કરાવ્યું, આવું કરનારી પ્રથમ બોલિવૂડ એક્ટ્રેસ હતી

Sherlyn Chopra Photoshoot: શર્લિન ચોપરાએ પ્લેબોય મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટને કારણે તે ખૂબ જ ચર્ચામાં આવી ગઈ હતી.

Sherlyn Chopra Photoshoot: અભિનેત્રી અને મોડેલ શર્લિન ચોપરા ઉદ્યોગની બોલ્ડ સ્ટાર છે. તેના ગ્લેમરસ ફોટોશૂટ્સ વાયરલ થતા રહે છે. શર્લિને 2012માં એડલ્ટ મેગેઝિન પ્લેબોય માટે નગ્ન ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટને કારણે શર્લિન ખૂબ ચર્ચામાં રહી હતી.

'નગ્ન પોઝ આપવું સરળ નહોતું' બીબીસી હિન્દી સાથેની વાતચીતમાં શર્લિન ચોપરાએ કહ્યું હતું -  'કેમેરા સામે નગ્ન પોઝ આપવું અને તે જ સમયે સારું દેખાવું સરળ કાર્ય નથી. પ્લેબોય માટે નગ્ન પોઝ આપનારી હું પ્રથમ ભારતીય બની ગઈ. કોઈ પણ મારી પાસેથી આ સિદ્ધિ છીનવી શકે નહીં. મારી બહેન આ સિદ્ધિ માટે ગર્વ અનુભવે છે. મેં મારી માતાને કંઈ કહ્યું નહોતું, પરંતુ મને લાગે છે કે હું તેમને મળીશ અને તેમને કહીશ કે મને જેવી છું તેવી સ્વીકારે.'

પ્લેબોયના સ્થાપક સાથે મળી હતી શર્લિન

શર્લિને જણાવ્યું હતું કે તે Hugh Hefner ને મળી હતી. શર્લિને કહ્યું હતું -  તેમની અને તેમની ગર્લફ્રેન્ડ સાથેની મુલાકાત સારી રહી હતી. હું તેમને આદર્શ બનાવવા વિશે વિચારી રહી છું કારણ કે તેઓ પોતાની શરતો પર જીવન જીવે છે. હું પણ મારી શરતો પર જીવન જીવું છું.

જણાવી દઈએ કે Hugh Hefner પ્લેબોયના સ્થાપક છે. તેમણે 1953માં પ્લેબોય મેગેઝિનની સ્થાપના કરી હતી.

View this post on Instagram
 
A post shared by Sherlyn Chopra (@_sherlynchopra_)

મેગેઝિન માટે કેવી રીતે ફોટોશૂટ કર્યું હતું તે વિશે વાત કરતાં શર્લિને કહ્યું હતું  - અમે થોડો દારૂ પીધા પછી સવારે 10.30 વાગ્યે શરૂ કરતા હતા. મેં ક્યારેય આટલા આત્મવિશ્વાસ અને ખુશી સાથે શૂટ કર્યું ન હતું.

જણાવી દઈએ કે શર્લિને દક્ષિણની ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં નાના રોલ્સ પણ પ્લે કર્યા છે. તે દોસ્તી: ફ્રેન્ડ્સ ફોરએવર, જવાની દીવાની, રકીબ, ગેમ, દિલ બોલે હડિપ્પા, માયા, ડર્ટી લવ, પૌરશપુર 2 અને પૌરશપુર 3માં જોવા મળી હતી.

આ પણ વાંચોઃ

દારૂ પીતા પહેલા બે ટીપાં કેમ જમીન પર પાડે છે લોકો? કારણ છે રસપ્રદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ સક્રિય, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે મેઘરાજાની થશે એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી

ભયાનક યુદ્ધનાં ભણકારાઃ ઇઝરાયેલના હુમલાઓથી લેબેનોન હચમચી ગયું, મહિલાઓ-બાળકો સહિત 490નાં મોત

'વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં સુધારો જરૂરી', UN થી વિશ્વને PM મોદીનો સંદેશ
'વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં સુધારો જરૂરી', UN થી વિશ્વને PM મોદીનો સંદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Botad Rain | બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદનો પ્રારંભ, જુઓ અહેવાલBanaskantha Accident | બનાસકાંઠામાં બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 શિક્ષકોના મોતHun To Bolish | હું તો બોલીશ |  આરોગ્ય વિભાગનું ઑપરેશન જરૂરીHun To Bolish | હું તો બોલીશ |  નેતાગીરીનો નશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ સક્રિય, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ સક્રિય, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે મેઘરાજાની થશે એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આજે મેઘરાજાની થશે એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
ભયાનક યુદ્ધનાં ભણકારાઃ ઇઝરાયેલના હુમલાઓથી લેબેનોન હચમચી ગયું, મહિલાઓ-બાળકો સહિત 490નાં મોત
ભયાનક યુદ્ધનાં ભણકારાઃ ઇઝરાયેલના હુમલાઓથી લેબેનોન હચમચી ગયું, મહિલાઓ-બાળકો સહિત 490નાં મોત
'વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં સુધારો જરૂરી', UN થી વિશ્વને PM મોદીનો સંદેશ
'વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં સુધારો જરૂરી', UN થી વિશ્વને PM મોદીનો સંદેશ
બેંક કર્મચારી કામ કરવાની ના પાડે કે વગર કારણે રાહ જોવડાવે.. તો આ ટોલ ફ્રી નંબર પર કોલ કરો, તરત જ થશે કાર્યવાહી!

ડૉક્ટરો આ કારણે ખરાબ હેન્ડરાઈટિંગમાં દવા લખે છે, કારણ તમને આશ્ચર્યચકિત કરી દેશે

આગામી ત્રણ દિવસ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા

Embed widget