શોધખોળ કરો
શ્રીદેવીની પુત્રી જ્હાનવીની ફિલ્મ ‘ધડક’ જોયા પછી તેના એક્સ-બોયફ્રેન્ડે શું કહ્યું? જાણો
1/6

જ્હાનવી અને શિખરના લિંકઅપના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે બે વર્ષ પહેલાની એક તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ બન્ને પોતાના એક કોમન ફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીમાં મળ્યા હતાં.
2/6

જ્હાનવીને મળેલા સ્ટારડમ વિશે તે પણ જાણે છે કે, એટલું અટેંશન તેને શ્રીદેવી અને બોની કપૂરની સ્ટાર પુત્રી હોવાના લીધે કારણે મળી રહ્યું છે. જ્હાનવીની ફિલ્મ ‘ધડક’ રીલિઝ થઈ ગઈ છે. આવામાં જ્હાનવી કપૂરના પરિવાર સહિત બોલિવૂડ ફિલ્મ મેકર્સ અને સ્ટાર્સ તેના વખાણ કરી રહ્યા છે.
Published at : 22 Jul 2018 12:27 PM (IST)
Tags :
Dhadak FilmView More
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















