આ ફિલ્મના નિર્માતા સંજય રાઉતએ કહ્યું કે લોકારે પક્ષના વિચારને રાખી રહ્યાં નહોતા. તેમણે કહ્યું', આ શિવસેનાના કાર્યકર્તાના વ્યક્તિગત વિચાર હતાં. આ પક્ષના વિચાર નથી.'
2/3
જોકે પક્ષે સ્થાનીક નેતાની આ ધમકીથી પોતાને અલગ રાખ્યા છે. શિવસેનાથી સંબંધિત ફિલ્મ કર્મચારીઓના સંગઠન 'ચિત્રપટ' સેનાના સચિવ બાલા લોકારેએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે પક્ષ અન્ય ફિલ્મને 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા નહીં દઇએ. જો કોઇ પણ તે દિવસે ફિલ્મ રિલીઝ કરવાની કોશિશ કરશે તો તેનો જવાબ શિવ સેનાની સ્ટાઇલમાં આપવામાં આવશે.
3/3
મુંબઈ: બોલિવૂડ ફિલ્મ રિલિઝ લઇને અવારનવાર વિવાદ થતા હોય છે. ત્યારે ફરીવાર એક ફિલ્મ રિલિઝને લઇને પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યાં છે. શિવસેનાના એક સ્થાનિક નેતાએ ગુરૂવારે હતું કહ્યું કે શિવ સેનાના સંસ્થાપક બાળ ઠાકરના જીવન પર બનેલી ફિલ્મ 'ઠાકરે' રિલિઝના દિવસે કોઇ અન્ય ફિલ્મને રિલિઝ નહીં થવા દઇએ.