શોધખોળ કરો
ટીમ સિમ્બાને દીપિકા પાદૂકોણે આપ્યા આર્શીવાદ, સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ
1/3

મુંબઇઃ સારા અલી ખાન અને રણવીર સિંહની ફિલ્મ 'સિમ્બા'એ બૉક્સ ઓફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી છે, ફિલ્મની કમાણી 200 કરોડ પહોંચી ગઈ છે. સોમવારે મુંબઈમાં સિમ્બાની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પાર્ટીમાં રણવીર સિંહ, સારા અલી ખઆન, રોહીત શેટ્ટી, કરન જોહર, દીપિકા પાદૂકોણ, અજય દેવગન, કાજોલ મનીષ મલ્હોત્રાથી લઈને બોલીવૂડના ઘણ સ્ટાર્સ પહોંચ્યા હતા.
2/3

આ તસવીરમાં રણવીર સિંહ કરન જોહર અને રોહિત શેટ્ટી દીપિકા પાદૂકોણ સામે હાથ જોડીને ઉભા જોવા મળી રહ્યા છે, દીપિકા ટીમ સિમ્બાને આર્શીવાદ આપતી જોવા મળી રહી છે. આ તસવીરમાં દીપિકા જમણા હાથે નહી પરંતુ ડાબે હાથે આર્શીવાદ આપતી જોવા મળે છે. દીપિકાની આ તસવીર વાયરલ થયા બાદ સોશિયલ મીડયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે.
Published at : 08 Jan 2019 04:11 PM (IST)
View More





















