શોધખોળ કરો
Screen Awards: સોનમ કપૂર અને રેખાનો સ્ટેજ પર આવો હતો અંદાજ, જુઓ તસવીરો
1/5

આ અવોર્ડ નાઈટમાં રેખાને લાઈફ ટાઈમ અચિવમેંટ અવોર્ડ આપવામાં આવ્યો હતો. જે માટે તેમની ફિલ્મના સુપર હિટ ગીતો પર પરફોર્મંસ પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સોનમ કપૂર પણ લીલા કલરની કાંજીવરમ સાડીમાં રેખા સાથે સ્ટેજ પર ઉપસ્થિત હતી. અને સોનમે રેખા સામે ડાંસની રિક્વેસ્ટ કરી હતી
2/5

રેખાએ થોડી આનાકાની કરીને અંતે સોનમની વાત માની હતી. અને પરદેસિયા સોંગ પર થોડો ડાંસ કર્યો હતો.
Published at : 06 Dec 2016 10:59 AM (IST)
View More




















