શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ જાણીતા કોમેડિયને PM મોદીના ‘ચોકીદાર’ કેમ્પેન પર કર્યો વ્યંગ, લખ્યું કે.........
મુંબઈઃ વડાપ્રધાન મોદીના ‘મૈ ભી ચોકીદાર’ કેમ્પેનની દેશ-વિદેશમાં ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટ્વિટ દ્વારા ટોણો માર્યો છે. કામરાએ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી ભાજપના ‘મૈ ભી ચોકીદાર’ અભિયાનને લઈ ટ્વિટ કર્યું છે.
જેમાં તેણે લખ્યું છે કે, “હું ફકીર છું. હું ચાવાળો છું. હું મા ગંગાનો દીકરો છું. હું મજૂર છું. હું સ્વયંસેવક છું. હું ચોકીદાર છું..... તમે પ્રધાનમંત્રી પણ છો, ક્યારેક તેનું કામ પણ કરો.” આ રીતે સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કમરાએ મૈ ભી ચોકીદાર કેમ્પેન પર વ્યંગ કર્યો છે. કમરાનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
કુણાલ કામરા મુંબઈ સ્થિત કોમેડિયન છે અને તેનું પોલિટિકલ કોમેડી પોડકાસ્ટ ‘સ્ટેન્ડ અપ યા કુણાલ’ ઘણું જાણીતું છે. તેણે આઠ વર્ષ સુધી એડ ફિલ્ડમાં કામ કર્યા બાદ 2013માં સ્ટેન્ડ અપ કોમેડીની શરૂઆત કરી હતી.Main fakeer hoon Main chaiwala hoon Main Maa Ganga ka beta hoon Main majdoor hoon Main Swayam Sevak hoon Main chowkidar hoon...
Haan par aap Pradhan Mantri bhi ho kabhi uska kaam bhi kar liya karo — Kunal Kamra (@kunalkamra88) March 18, 2019
સપ્ટેમ્બર, 2018માં પણ કામરાએ ચોકીદારને લઈ ટ્વિટ કર્યું હતું.Yeh chowkidar wala idea dekh ke toh BJP ki marketing se bhi bharosa uth gaya hai...
— Kunal Kamra (@kunalkamra88) March 19, 2019
Chowkidar aur Darban main farak hota hai Modiji... Chowkidar Mallya ko rok leta aur Darban Gate khol kar salute karta, Bakshish leta aur jaane deta... Ab aap hi batao aap Chowkidar ho yaan Darban?
— Kunal Kamra (@kunalkamra88) September 14, 2018
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion