શોધખોળ કરો

સાઉથની આ હસીનાએ દરિયામાં કરાવ્યુ ફોટોશૂટ, વ્હાઇટ બિકીની વાળી તસવીરો વાયરલ, જુઓ

બૉલીવુડ એક્ટ્રેસ વેદિકા કુમારે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર આ બિકીની તસવીરો શેર કરી છે.

Vedhika Kumar: 'ધ બૉડી' (The Body) ફિલ્મ એક્ટ્રેસ વેદિકા કુમાર (Vedhika Kumar)ના લેટેસ્ટ બિકીની તસવીરોએ સોશ્યલ મીડિયા પર બબાલ મચાવી દીધી છે. હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ વેદિકા કુમાર (Vedhika Kumar) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર સામે આવી છે, જેમાં વેદિકા કુમાર બિકીનીમાં એકદમ સેક્સી લાગી રહી છે.

બૉલીવુડ એક્ટ્રેસ વેદિકા કુમારે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર આ બિકીની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે વેદિકા કુમાર વ્હાઇટ બિકીનીમાં દરિયાના પાણીમાં પોતાની હૉટનેસથી આગ લગાવતી દેખાઇ રહી છે. સોશ્યલ મીડિયા પર વેદિકા કુમારની આ લેટેસ્ટ તસવીરોને ખુબ પસંદ કરવામાં આવી રહી છે, ફેન્સ વેદિકાની આ બિકીની તસવીરો પર જબરદસ્ત લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે. 

View this post on Instagram
 
A post shared by Vedhika (@vedhika4u)

વેદિકા કુમારે પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત સાઉથ સિનેમાના માધ્યમથી કરી હતી, આ દરમિયાન તેને તામિલ, મલયાલમ, કન્નડ અને તેલુગુ ભાષાની કેટલીક ફિલ્મો કરી છે. વળી, વાત કરવામાં આવે વેદિકા કુમારના બૉલીવુડ ડેબ્યૂની તો હિન્દી સિનેમાનો દમદાર કલાકર ઇમરાન હાશમીની ફિલ્મ 'ધ બૉડી' દ્વારા બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. 

View this post on Instagram
 
A post shared by Vedhika (@vedhika4u)

જોકે, ત્યારબાદ વેદિકા કુમાર કોઇપણ હિન્દી ફિલ્મમાં દેખાઇ નથી, પરંતુ તેને રુલર હૉમ મિનિસ્ટર જેવી બીજી કેટલીય અન્ય સાઉથ ફિલ્મોમાં કામ કર્યુ છે. આવનારા સમયમાં વેદિકા કુમાર પોતાની દક્ષિણ ભારતીય સિનેમામાં જ પોતાની કલાકારીનો દમખમ બતાવતી જોવા મળશે.

View this post on Instagram
 
A post shared by Vedhika (@vedhika4u)

View this post on Instagram
 
A post shared by Vedhika (@vedhika4u)

View this post on Instagram
 
A post shared by Vedhika (@vedhika4u)

View this post on Instagram
 
A post shared by Vedhika (@vedhika4u)

View this post on Instagram
 
A post shared by Vedhika (@vedhika4u)

---

આ પણ વાંચો........ 

મોટા સમાચાર : કોમવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ મેળવ્યો ગોલ્ડ મેડલ

RBI Tokenization Rule: ઑનલાઈન બેંકિંગ ફ્રોડ રોકવા RBI એ ઉઠાવ્યું આ પગલું, જાણો શું છે નિયમ

Shrawan 2022 Mantra: શિવજીના 5 ચમત્કારી મંત્ર, શ્રાવણમાં આ મંત્રોના જાપથી પ્રસન્ન થાય છે ભોળાનાથ

India Covid-19 Update: ભારતમાં કોરોના કાબુમાં હોવા છતાં જુલાઈ મહિનામાં નોંધાયા 5.35 લાખથી વધુ કેસ

Commonwealth Games Schedule: આજે કોમનવેલ્થમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો 31 જૂલાઇનું આખું શેડ્યૂલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget