શોધખોળ કરો
....આ કારણે બાળપણાં પિતા શાહરૂખ ખાનને નફરત કરતી હતી દીકરી સુહાના ખાન!
1/4

પાપા શાહરૂખે જેવી સુહાનાને ગળે લગાવવા ઇચ્છી તો તેણે ડેડીને ધક્કો મારીને કારમાં ધકેલી દીધો. સુહાના કહે છે કે તે તેનાં પિતાને મળતા અટેન્શનને નફરત કરતી હતી. શાહરૂખ ખાને પણ આ વાતનો સ્વિકાર કર્યો છે કે તેમની દીકરી સુહાના નાનપણથી જ ખુબ ઇમોશનલ અને સેન્સિટિવ છે.
2/4

વાતચીતમાં સુહાનાએ તેનાં પિતા શાહરૂખ ખાન સાથે જોડાયેલી એક વાત શેર કરી. તેણે કહ્યું કે, તે ક્યારેય નહોતી ઇચ્છતી કે તે તેનાં પિતા જેટલી ફેમસ થાય. સુહાનાએ કહ્યું કે તે જ્યારે માત્ર પાંચ વર્ષની હતી ત્યારે એક વખત શાહરૂખ ખાન તેને સ્કૂલ મુકવા આવ્યાં હતાં જ્યાં બધા તેને તાકી તાકીને જોવા લાગ્યાં.
Published at : 13 Aug 2018 07:37 AM (IST)
View More





















