શોધખોળ કરો

સુનિલ ગ્રોવર ‘ધ કપિલ શર્મા શો’માં પાછો ફરશે? જાણો કેમ આ અટકળો તેજ બની?

સુનિલે કપિલના શોમાં ડો. મશહૂર ગુલાટી, રિંકુભાભી તથા પીડ્ડુ જેવા પાત્રો ભજવ્યાં હતાં. હાલમાં જ સુનિલ ગ્રોવરે એક ટ્વીટ કરી હતી અને તે ટ્વીટને કારણે અટકળો તેજ બની છે

મુંબઈઃ કોમેડિયન તથા એક્ટર સુનિલ ગ્રોવર ‘ધ કપિલ શર્મા શો’માં પાછો ફરે તેવી શક્યતા છે. સુનિલ તથા કપિલ વચ્ચે ઝઘડો થયો ત્યાર બાદ સુનિલે કપિલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. બંને વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં પરંતુ સુનિલ માન્યો નહોતો. હવે સુનિલે પોતે કરેલી ટ્વિટના કારણે એવું લાગી રહ્યું છે કે, એ કપિલના શોમાં પાછો ફરશે. સુનિલે કપિલના શોમાં ડો. મશહૂર ગુલાટી, રિંકુભાભી તથા પીડ્ડુ જેવા પાત્રો ભજવ્યાં હતાં. હાલમાં જ સુનિલ ગ્રોવરે એક ટ્વીટ કરી હતી અને તે ટ્વીટને કારણે એવી અટકળો તેજ બની છે કે, સુનિલ પાછો કપિલના શોમાં જોવા મળશે. સુનિલ ગ્રોવર ‘ધ કપિલ શર્મા શો’માં પાછો ફરશે? જાણો કેમ આ અટકળો તેજ બની? સુનિલે ટ્વીટ કરી છે કે, કશું કાયમી નથી હોતું તેથી હંમેશાં બીજાં લોકો તરફ આભાર વ્યક્ત કરો. આ જ જીવનમંત્ર છે. ખૂબ હસો... બાકી મેરે હસબેન્ડ મુઝકો...’ કપિલ શર્માના શોમાં રિંકુભાભી આ ડાયલોગ વારંવાર બોલતા કે, મેરે હસબન્ડ મુઝકો પિયાર નહીં કરતે. સુનિલ ગ્રોવર ‘ધ કપિલ શર્મા શો’માં પાછો ફરશે? જાણો કેમ આ અટકળો તેજ બની? સુનિલ ગ્રોવરે આ જ સંવાદ ટ્વીટમાં મૂક્યો છે અને તેથી જ માનવામાં આવે છે કે, તે કપિલ શર્માના શોમાં પાછો ફરી રહ્યો છે. બે વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાથી ભારત આવતાં ફ્લાઈટમાં દારૂના નશામાં કપિલે સુનિલ સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ કપિલે માફી પણ માગી હતી પરંતુ સુનિલે કપિલ સાથે કામ ના કરવાનો નિર્ણય લીધો હતો.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget