શોધખોળ કરો
Advertisement
આ મામલે શાહરૂખ, સલમાનથી આગળ છે સની લિયોની, જાણો
બોલીવૂડ એક્ટ્રેસ સની લિયોનીએ પોતાની ઈમેજ બદલી ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ મેળવી છે. સની પોતાની એક્ટિંગ અને ડાન્સના ટેલેન્ટથી બોલીવૂડમાં જાણીતી છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ સની લિયોનીએ પોતાની ઈમેજ બદલી ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ મેળવી છે. સની પોતાની એક્ટિંગ અને ડાન્સના ટેલેન્ટથી બોલીવૂડમાં જાણીતી છે. ઈન્ટરનેટ પર સૌથી વધારે સર્ચ થતી સેલિબ્રિટીમાં સની લિયોની પ્રથમ નંબર પર આવે છે.
View this post on Instagram
ભારતમાં ગૂગલ સર્ચમાં સની ટોપ પર છે. સૌથી વધારે સર્ચ થતી હસ્તીઓમાં કિંગ ખાન શાહરૂખ, દબંગ સ્ટાર સલમાન અને પ્રધાનમંત્રી મોદીને પાછળ છોડી સની લિયોનીએ ગૂગલ સર્ચમાં નંબર વન સ્થાન મેળવ્યું છે.View this post on Instagram
ગૂગલ ટ્રેંડ્સ એનાલિટિક્સ મુજબ, સની સાથે જોડાયેલી શોધમાં સૌથી વધારે તેના વીડિયોના સંબંધમાં છે, આ સિવાય તેની બાયોપિક સિરીઝ 'કરણજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સનિ લિયોની'ને પણ લોકોએ સર્ચ કરી છે. સનીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, મારી ટીમે મને આ વાતની જાણકારી આપી અને હું તેનો શ્રેય મારા ફેન્સને આપવા માંગીશ, જે હંમેશા મારા માટે અહીં ઉભા રહ્યા છે.View this post on Instagram“The look when you have to wait hours and hours before you can start working” 😴 #SunnyLeone
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement