શોધખોળ કરો

મુંબઈના વિલે પાર્લે સ્મશાનમાં સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર કરાયા, પિતાએ આપી મુખાગ્નિ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પંચતત્વમાં વિલીન થયા છે. તેમના પિતાએ તેમને મુખાગ્નિ આપી હતી.

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પંચતત્વમાં વિલીન થયા છે. તેમના પિતાએ તેમને મુખાગ્નિ આપી હતી. સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લે સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી. સ્મશાનની બહાર બોલીવૂડ હસ્તીઓ અને તેના મિત્રો ઉભા હતા પરંતુ ઘણા લોકોને અંદર નથી જવા દેવામાં આવ્યા અને અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકો જ સામેલ થયા હતા. સુશાંત સિંહના પિતાની તબીયત પણ હાલ સારી નથી દિકરાની અંતિમ ક્રિયા વખતે તેમને સહારો લેવો પડ્યો હતો. શ્રદ્ધા કપૂર, કૃતિ સેનન, વરુણ શર્મા, અભિષેક કપૂર સુશાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થવા આવ્યા હતાં. આ ઉપરાંત ટીવી સેલેબ્સ પણ આવ્યા હતાં. સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ફાંસીની વાત સામે આવી છે. સુશાંત સિંહ રાજપૂતે રવિવારે સવારે બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી

Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Mehsana: ST બસમાં મુસાફરને આવ્યો હાર્ટ એટેક, ડેન્ટિસ્ટે સીઆરપી આપીને બચાવ્યો જીવ
Mehsana: ST બસમાં મુસાફરને આવ્યો હાર્ટ એટેક, ડેન્ટિસ્ટે સીઆરપી આપીને બચાવ્યો જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશPM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Mehsana: ST બસમાં મુસાફરને આવ્યો હાર્ટ એટેક, ડેન્ટિસ્ટે સીઆરપી આપીને બચાવ્યો જીવ
Mehsana: ST બસમાં મુસાફરને આવ્યો હાર્ટ એટેક, ડેન્ટિસ્ટે સીઆરપી આપીને બચાવ્યો જીવ
Jamnagar Cholera Cases: જામનગરમાં એક મહિનામાં કોલેરાના 6 કેસ નોંધાતા હડકંપ

Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત

Utility: વરસાદમાં એસીનો કેટલો અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? જાણો કામની વાત

Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો

Embed widget