શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂત કેસ: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દાખલ કર્યો કેસ, રિયા પર અભિનેતાને ડ્રગ્સ આપવાનો છે આરોપ

રિયાના વકીલે આરોપને પૂરી રીતે ફગાવી દીધા છે. અભિનેત્રીના વકીલ સતીશ માનેશિંદેએ આરોપોના જવાબમાં કહ્યું, રિયાએ તેના જીવનમાં ક્યારેય માદક પદાર્થોનું સેવન કર્યુ નથી. તે બ્લડ સેમ્પલ માટે પણ તૈયાર છે.

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ્સ સાથે જોડાયેલું તથ્ય સામે આવ્યા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કેસ દાખલ કર્યો છે. EDએ અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી અને આ દરમિયાન ડ્રગ્સ સાથે સંકળાયેલી વાત બહાર આવી હતી. જે બાદ ઈડીએ સીબીઆઈ અને એનસીબીને કેટલાક પૂરાવા પણ આપ્યા હતા. રિયાના વકીલે આરોપને પૂરી રીતે ફગાવી દીધા છે. અભિનેત્રીના વકીલ સતીશ માનેશિંદેએ આરોપોના જવાબમાં કહ્યું, રિયાએ તેના જીવનમાં ક્યારેય માદક પદાર્થોનું સેવન કર્યુ નથી. તે બ્લડ સેમ્પલ માટે પણ તૈયાર છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીના વોટ્સએપ ચેટથી માત્ર મોટા ખુલાસા જ નથી થયા પરંતુ આ સમગ્ર મામલે નવો વળાંક પણ આવ્યો છે. રિયા ચક્રવર્તીના ડિલીટ કરવામાં આવેલ વ્હોટ્સએપ ચેકને ઈડીએ રીટ્રીવ કર્યા છે.
રિયાના કેટલાક મેસેજ સામે આવ્યા છે જેમાં તેણે નવેમ્બર 2019માં ટેલેન્ટ મેનેજમેન્ટ કર્મચારી જયા સાહા અને કથિત ડ્રગ ડીલર ગૌરવ આર્યા સાથે ચેટમાં કથિત રીતે સુશાંતને ડ્રગ આપવાની વાત કહી છે. રિયા અને જયા સાહા વચ્ચેની ચેટ સામે આવી છે જે 28 નવેમ્બર 2019ની છે. તેમાં રિયાને જયા કહે છે, “મેં તેને શ્રૃતિ સાથે કો-ઓર્ડિનેટ કરવા માટે કહ્યું છે.” બીજી ચેટમાં રિયા કહે છે. “થેંક્યું સો મચ.” તેના જવાબમાં જયા કહે ચે. “નો પ્રોબ્લેમ બ્રો, આસા છે કે આ મદદગાર હશે. ” એક અન્ય ચેટ પણ 25 નવેમ્બર 2019ની છે. આ ચેટમાં રિયા ચક્રવર્તીને જયા કહે છે, ‘ચા, કોપી અથવા પાણીમાં 4 ટીપાં નાંખી અને તેને પીવડાવી દે. અસર જોવા માટે 30-40 મિનિટ રાહ જોવી.’ ત્યાર બાદની ચેટ સેમ્યુઅલ મિરાંડા અને રિયા વચ્ચેની છે. નોંધનીય છે કે, તપાસ દરમિયાન એક મોટો ખુલાસો કર્યો છે કે રિયા ચક્રવર્તી એક ડ્રગ ડીલરના સંપર્કમાં હતી. આ મામલાની આગળની તપાસ માટે ઇડીએ નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો (એનસીબી) પાસે મદદ માંગી હતી. જે બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કેસ દાખલ કર્યો છે.

ટોપ સ્ટોરી

અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?
IND Vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, નમન ધીરનું ડેબ્યૂ
IND Vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, નમન ધીરનું ડેબ્યૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?
IND Vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, નમન ધીરનું ડેબ્યૂ
IND Vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, નમન ધીરનું ડેબ્યૂ
ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?
UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?
દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, દિલ્હી સહિત જાણો દેશભરમાં કેવું રહેશે હવામાન
દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, દિલ્હી સહિત જાણો દેશભરમાં કેવું રહેશે હવામાન
136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર
136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર
Embed widget