શોધખોળ કરો

‘તારક મહેતા.....’માં હજી સુધી નથી મળ્યું ‘ડો. હાથી’નું રિપ્લેસમેન્ટ, કારણ જાણીને ચોંકી જશો....

1/7
મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા આજકાલ એક અનોખી પરેશાનીમાં છે. સબ ટીવીના સૌથી લોકપ્રિય શોના એક કેરેકટરનું રિપ્લેસમેન્ટ હજુ સુધી મળી રહ્યું નથી. છેલ્લા થોડા દિવસોથી આ શો તેમના વગર જ ચાલી રહ્યો છે.

2/7
શોમાં ડો. હાથીનો રોલ કરતાં અભિનેતા કવિ કુમાર આઝાદનું દોઢ મહિના પહેલા અવસાન થયું હતું. ત્યારથી તેમનું રિપ્લેસમેન્ટ શોધવામાં આવી રહ્યું છે, પરંતુ આટલા દિવસો વીતી જવા છતાં પાત્ર માટે લાયક એક્ટર નથી મળ્યો.

3/7
 અહેવાલ અનુસાર કવિ કુમાર આઝાદના નિધન બાદથી જ નિર્માતા ડો. હાથીની ભૂમિકા માટે ઓડિશન લઈ રહ્યા છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ એક્ટરને કાસ્ટ નથી કરી શકાયો.

4/7
 અહેવાલ અનુસાર તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા નવા ડો. હાથીની ભૂમિકા માટે એક એવા એક્ટરને શોધી રહ્યા છે જેની કોમિક ટાઈમિંગ આઝાદની સાથે મેળ ખાતી હોય. જોકે હજુ સુધી એવું બની શક્યું નથી.

5/7
 સ્પોટબોય ડોટ કોમે એક સૂત્રને ટાંકીને કહ્યું કે, ડો. હાથીની ભૂમિકામાં કવિ કુમાર આઝાદને જોતા જ હસવું આવતું હતું. તે માત્ર જાડા જ નહતા પરંતુ તેમના ચહેરાના હાવભાવને કારણે પણ દર્શકોને આનંદ આવતો હતો.

6/7
એવા પણ અહેવાલ આવ્યા છે કે આગામી એપિસોડમાં ડો. હાથીની ભૂમિકાની ખૂબ જ જરૂરત છે. માટે નિર્માતા ઝડપથી ભૂમિકા માટે કોઈ એક્ટરને ફાઈનલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

7/7
 નિર્માતા ડો. હાથીની પસંદગીમાં દરેક વાતનું પૂરું ધ્યાન રાખી રહ્યા છે જેથી કોઈ ચૂક ન થાય. નિર્માતાઓ ઇચ્છે છે કે, ડો. હાથીની ભૂમિકા કરનારા અભિનેતા આઝાદની જેમ જ દર્શકોને પ્રભાવિત કરનારા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ

Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે મેઘમહેર, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ

Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ

Embed widget