સ્ટારકિડ તૈમીર અલી ખાનના પિતા સૈફ અલી ખાને હાલમાં જ ખુલાસો કર્યો હતો કે, તેના દીકરાની તસવીર વેચાઈ રહી છે. ફોટો ક્લિક કરનાર paparazzi તૈમૂરની એક તસવીર 1500 રૂપિયામાં મીડિયામાં વેચી રહ્યા છે. કરીના પિતા રણધીર કપૂરે જમાઈને સૈફને આ જાણકારી આપી હતી.
2/3
ટ્વિટર યૂઝર્સ અશ્વિની યાર્દીએ તૈમૂરની એક તસવીર ટ્વિટ કરતાં લખ્યું, ‘આ બધા વચ્ચે કેરળમાં રમકડાની દુકાનમાં....’
3/3
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂરના દીકરા તૈમૂર કોઈ સુપરસ્ટારથી ઓછો નથી. તેની કોઈપણ નવી તસવીર સામે આવતા જ મીડિયામાં છવાઈ જાય છે. હંમેશા ચર્ચામાં રહેનાર તૈમૂરની પોપ્યુલારિટી એટલી વધી ગઈ છે કે હવે તેના નામના રકમડા બજારમાં વેચાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક તસવીર પર વિશ્વાસ કરીએ તો કેરળમાં ‘તૈમૂર ગુડ્ડે’ વેચાઈ રહ્યા છે.