શોધખોળ કરો
તનુશ્રીએ આ એક્ટ્રેસ પર અધધ 10 કરોડ રૂપિયાનો માનહાનીનો દાવો કર્યો
1/4

તનુશ્રીએ આ ગીતનું શુટિંગ અધવચ્ચે જ છોડી દીધું હતું. ત્યાર બાદ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યનો મારા પર ફોન આવ્યો હતો. તેમણે મને બસ એટલું જ કહ્યું કે, તુ ખાલી સેટ પર આવ, ગીત પુરૂ કરવાનું છે. ત્યાર બાદ હું તરત જ સેટ પર આવી ગઈ હતી. આ ઘટના વિશે વાત કરતાં સમયે રાખી સાવંતે તનુશ્રીને લઈને ઘણીવાર અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો.
2/4

પોતાના વિરૂદ્ધ કરવામાં આવેલી નિવેદનબાજી અને રાખી સાવંતના નિવેદનથી ભડકી ઉઠેલ તનુશ્રીએ રાખી વિરૂદ્ધ માનહાનીનો કેસ નોંધાવ્યો છે. તનુશ્રીએ રાખી સાવંત વિરૂદ્ધ રૂપિયા 10 કરોડનો માનહાનીનો દાવો માંડ્યો છે. રાખીએ કહ્યું હતું કે, તનુશ્રી ડ્રગ્સ લઈને પોતાની વાનમાં સુતી હતી ત્યારે ગણેશ આચાર્યના કહેવાથી મેં ગીતનું શુટિંગ પુરૂ કર્યું હતું.
Published at : 22 Oct 2018 11:56 AM (IST)
View More





















