શોધખોળ કરો

20 વર્ષની ઉંમરે હસીનાએ બીચ પર બતાવ્યો બૉલ્ડ લૂક, ટીવીમાંથી હવે ફિલ્મોમાં કરવા જઇ રહી છે ડેબ્યૂ, જાણો

એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ જલપરી બનેલી દેખાઇ રહી છે. અવનીત કૌર આ તસવીરોમાં રાફ્ટિંગ કરતી દેખાઇ રહી છે,

Avneet Kaur Bold: ટીવીની દુનિયામાં માત્ર 20 વર્ષની વયે ધમાલ મચાવનારી હૉટ એક્ટ્રેસ અવનીત કૌર હવે ફિલ્મોની હીરોઇન બનવા જઇ રહી છે. આજકાલ અવનીત ખુબ ચર્ચામાં છે. 'અલાદીન' (Aladdin) સીરિયલમાં યાસ્મીનનો રૉલ કરનારી અવનીતે હવે દરિયા કિનારે હૉટ અવતાર બતાવ્યો છે. ખરેખરમાં અવનીત હાલમાં માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે, આ બધાની વચ્ચે તેને ત્યાંથી એવા બૉલ્ડ પૉઝ શેર કર્યા છે જેના પર ફેન્સ ફિદા થઇ ગયા છે. 

એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ જલપરી બનેલી દેખાઇ રહી છે. અવનીત કૌર આ તસવીરોમાં રાફ્ટિંગ કરતી દેખાઇ રહી છે, બિકીનીમાં અવનીત કૌરનો લૂક એકદમ હૉટ લાગી રહ્યો છે. અવનીત કૌર આજકાલ પોતાના બૉલીવુડ ડેબ્યૂને લઇને ચર્ચામાં છે. આ બધાની વચ્ચે એક્ટ્રેસ અત્યારે વેકેશન એન્જૉય કરવા માલદીવ પહોંચી છે, જેની તેને ખુદ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. 

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

અવનીત કૌર અવારનવાર પોતાના ફેન્સ સાથે પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અવનીત કૌરે પોતાની કેરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી, પરંતુ 20 વર્ષની ઉંમરમાં તેને જે મુકામ હાંસલ કર્યો છે તે કાબિલેતારીફ છે. 

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

અવનીત કૌર બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ટીકૂ વેડ્સ શેરુથી બૉલીવુડમાં પગ મુકવાની છે. 

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

---

આ પણ વાંચો...... 

HDFC Bank Hikes FD Rates: હવે FD પર મળશે વધુ વ્યાજ, HDFC Bankએ વધાર્યો વ્યાજદર

ગુજરાતમા આગામી ત્રણ દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

આસામમાં પૂરનો કહેર, 28 જિલ્લામાં 19 લાખ લોકો થયા પ્રભાવિત, ઓરેન્જ એલર્ટ જાહેર

Agnipath Scheme : કચ્છના એક યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા લોહીથી લખ્યો પત્ર

ENG vs NED: પ્રથમવાર વન-ડે મેચમાં ચોગ્ગા અને છગ્ગાથી બન્યા 300 રન, 232 રનથી મોટી જીત મળી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCની આજે વર્ગ 1-2ની પરીક્ષા, કુલ 244 ખાલી જગ્યા માટે 97 હજારથી વધુ ઉમેદવારો આપશે કસોટી

Weather Update: રાજ્યમાં ભારે પવનની આગાહી, માછીમારને દરિયો ન ખેડવા સૂચના,આંધી વંટોળની ચેતવણી

AR Rehman એ ખરીદી Mahindra XEV 9e કાર, આ SUV વાગશે પોતે જ બનાવેલી ધૂન

America: ટ્રમ્પ સરકાર સામે દેશભરમાં આક્રોશ, હજારો લોકો ઉતર્યા રસ્તા પર, જાણો શું છે સમગ્ર મામલો

ABP Premium

વિડિઓઝ

GPSC Exam: ક્લાસ 1-2ની આજે યોજાશે પરીક્ષા, ઉમેદવારોને પોણા બે કલાક પહેલા અપાશે પ્રવેશWeather Updates: દેશના 20 રાજ્યોમાં આંધી તોફાનનું એલર્ટ, દિલ્હી-NCRમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટGujarat Weather News: દક્ષિણ ગુજરાત સિવાયના તમામ જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફુંકાવાની આગાહીNavsari Digital Arrest Case: વૃદ્ધ દંપત્તિને 6 દિવસ સુધી ડિઝીટલ અરેસ્ટ કરી ખંખેર્યા લાખો રૂપિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCની આજે વર્ગ 1-2ની પરીક્ષા, કુલ 244 ખાલી જગ્યા માટે 97 હજારથી વધુ ઉમેદવારો આપશે કસોટી
GPSCની આજે વર્ગ 1-2ની પરીક્ષા, કુલ 244 ખાલી જગ્યા માટે 97 હજારથી વધુ ઉમેદવારો આપશે કસોટી
Weather Update: રાજ્યમાં ભારે પવનની આગાહી, માછીમારને દરિયો ન ખેડવા સૂચના,આંધી વંટોળની ચેતવણી
Weather Update: રાજ્યમાં ભારે પવનની આગાહી, માછીમારને દરિયો ન ખેડવા સૂચના,આંધી વંટોળની ચેતવણી
AR Rehman એ ખરીદી Mahindra XEV 9e કાર, આ SUV વાગશે પોતે જ બનાવેલી ધૂન
AR Rehman એ ખરીદી Mahindra XEV 9e કાર, આ SUV વાગશે પોતે જ બનાવેલી ધૂન
America: ટ્રમ્પ સરકાર સામે દેશભરમાં આક્રોશ, હજારો લોકો ઉતર્યા રસ્તા પર, જાણો શું છે સમગ્ર મામલો
America: ટ્રમ્પ સરકાર સામે દેશભરમાં આક્રોશ, હજારો લોકો ઉતર્યા રસ્તા પર, જાણો શું છે સમગ્ર મામલો
રિસર્ચમાં ખુલાસો, ખેતીની જમીન ધાતુ પ્રદૂષણથી બની ઝેરી,  એક અરબ આબાદી પર જીવલેણ બીમારીનું  જોખમ

RR vs LSG: 14 વર્ષના ખેલાડીએ IPLમાં પહેલા બોલે જ ફટકારી સિક્સર, આઉટ થયા બાદ આંખમાંથી આવ્યા આંસુ

Business: આ બેંકે કરી ડિવિડન્ડની જાહેરાત, રોકાણકારોને શેર દીઠ મળશે 11 રૂપિયાનો ફાયદો

Maharashtra: શું 20 વર્ષ પછી ફરી સાથે આવશે ઠાકરે 'બ્રધર્સ'? શરદ પવાર જૂથ તરફથી આવ્યું મોટું નિવેદન

Embed widget