Urfi Javedએ પોતાની પીઠ પર કરાવી ઉટપટાંગ ડિઝાઇન, વારંવાર જોવા છતાં નથી પડી રહી ફેન્સને ખબર, જાણો શું છે.........................
ઉર્ફી જાવેદે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેની પીઠ દેખાઇ રહી છે. ઉર્ફી જાવેદની પીઠ પર કંઇક વિચિત્ર ડિઝાઇન બનેલી છે,
Urfi Javed Photo: બિગ બૉસ ઓટીટી (Bigg Boss OTT) ફેમ ઉર્ફી જાવેદ (Urfi Javed) આ સમયે ચર્ચામાં છે. પોતાના ડ્રેસિંગ અને ફેશનના કારણે હંમેશા ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. તેની દરેક તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ જાય છે. હવે તેને તાજેતરમાં જ એક એવી તસવીર શેર કરી છે, જેને ફેન્સ પણ નથી સમજી શકતા. ખરેખરમાં આ તસવીર તેની પીઠ પરની ડિઝાઇનની છે અને તે એકદમ ઉટપટાંગ છે. જુઓ............
ઉર્ફી જાવેદે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેની પીઠ દેખાઇ રહી છે. ઉર્ફી જાવેદની પીઠ પર કંઇક વિચિત્ર ડિઝાઇન બનેલી છે, જે ફેન્સને ખબર નથી પડી રહી. અમે તમને બતાવી રહ્યાં છે કે ખરેખરમાં ઉર્ફી જાવેદની પીઠ પર શું છે. તેની પીઠ પર એક ફિગર બનેલુ છે, અને તેની બન્ને બાજુએ અડધુ સર્કલ બનેલુ દેખાઇ રહ્યું છે.
ઉર્ફી જાવેદની પીઠ પરના આ ફિગરને જોઇને કહી શકાય છે કે એક્ટ્રેસ ટેટૂ બનાવડાવી રહી છે. આવી ડિઝાઇન ત્યારે બનાવડાવાય છે જ્યારે તમે ટેટૂ બનાવડાવતા હોવ. જો ઉર્ફી જાવેદ ટેટૂ બનાવડાવતી હશે તો તેને તસવીર જરૂર ફેન્સની સાથે જલદીથી શેર કરશે. હાલમાં આ તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
આ પણ વાંચો...........
WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર
રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?
LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી
ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન