'ઇમલી'ની સીધી-સાદી માં પણ ફેશનના ચક્કરમાં ફસાઇ, બૉલ્ડ ફોટોશૂટ જોઇને ફેન્સ રહી ગયા દંગ, જુઓ
શૉમાં કિરણ ખોજે એકદમ સીદી સાદી દેખાઇ રહી છે, પરંતુ અસલ જિંદગીમાં તે એકદમ બૉલ્ડ છે. તાજેતરમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે,
મુંબઇઃ સ્ટાર પ્લસની ફેમસ ટીવી સીરિયલ ઇમલીમાં સુંબુલ તૌકીર ખાની માં મીઠીની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ કિરણ ખોજે (Kiran Khoje)એ પોતાના અભિનયથી પોતાનુ દિલ જીતી લીધુ છે. એક ગામડાની મહિલાના રૉલમાં કિરણ ખોજે ખુબ જબરદસ્ત રૉલ કરી રહી છે. કિરણ ખોજે મરાઠી ફિલ્મોનુ જાણીતુ નામ છે. તેને કેટલીય ફિલ્મો, એડ ને સીરિયલોમાં કામ કર્યુ છે.
ખાસ વાત છે કે શૉમાં કિરણ ખોજે એકદમ સીદી સાદી દેખાઇ રહી છે, પરંતુ અસલ જિંદગીમાં તે એકદમ બૉલ્ડ છે. તાજેતરમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તેનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે, એક્ટ્રેસે બાથરૉબમાં એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યુ છે, જેને જોઇને ફેન્સ પણ દંગ રહી ગયા છે.
View this post on Instagram
કિરણ ખોજેએ બતાવ્યુ કે તે આવા બૉલ્ડ ફોટોશૂટને લઇને ખુબ નર્વસ હતી. આ તસવીરોમાં મીઠીની એકદમ સેક્સી અને બૉલ્ડ અદાઓ જોવા મળી રહી છે. આ તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો..........
Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ
આ કોમેડી શો સાથે સિદ્ધુની થઈ શકે છે વાપસી, ટીવી પર ફરીથી સાંભળવા મળશે ઠોકો તાલીની ગૂંજ
IPL 2022: સિઝનની શરુઆતમાં જ આઈપીએલની વ્યુરશિપમાં થયો મોટો ઘટાડો, જાણો BARCના રિપોર્ટનો ખુલાસો
ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ પ્લાનર 15 લાખની લાંચ લેતા ઝડપાયા
PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો