Video: ઉર્ફી જાવેદનો બદલાયો અંદાજ, ઝૂલ્ફો લહેરાવતા બોલી- 'મૈં ક્યોં ડોલી'
ઉર્ફી જાવેદે (Urfi Javed Instagram) પોતાના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં ઉર્ફી જાવેદની બેક દેખાઇ રહી છે.
Urfi Javed Dance Video: બિગ બૉસ ફેમ ઉર્ફી જાવેદ (Urfi Javed) આજકાલ પોતાની સ્ટાઇલ અને ફેશનને લઇને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે ચર્ચિત ચહેરો બની ગયો છે. ચારેય બાજુ તે છવાયેલી રહે છે, તેની દરેક તસવીર અને વીડિયો મિનીટોમાં જ વાયરલ થઇ જાય છે. હવે ઉર્ફી જાવેદને (Urfi Javed) તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે. તે પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ નવા વીડિયોમાં એક્ટ્રેસે ફરીથી એવો લૂક કેરી કર્યો છે જેને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.
ઉર્ફી જાવેદે (Urfi Javed Instagram) પોતાના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં ઉર્ફી જાવેદની બેક દેખાઇ રહી છે. જેમાં ડ્રેસને કેરી કરવા માટે માત્ર દોરી લગાવેલી છે. આ પછી ઉર્ફી સ્ટાઇલથી પોતાના વાળ ઝટકાવે છે. લેટેસ્ટ વીડિયોમાં ઉર્ફી જાવેદ (Urfi Javed New Look) બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ ડ્રેસમાં ગ્લેમરસ અદાઓ બતાવી રહી છે. ઉર્ફી જાવેદ (Urfi Javed Video)ના નવા વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં ક્યો મે ડોલી ગીત વાગી રહ્યું છે. ઉર્ફી (Urfi Javed)ની સ્ટાઇલ અને સિઝલિંગ અંદાજમાં તેના વાળનુ ઝાટકવાનુ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યું છે.
નવા વીડિયોમાં ઉર્ફી જાવેદ ખુબ લાઇટ મેકઅપ કેરી કર્યો છે. હંમેશા ઉર્ફી જાવેદનો હેવી મેકઅપ જોવા મળે છે, પરંતુ આ વીડિયોમાં તેને અલગ અંદાજ બતાવ્યો છે. ઉર્ફીનો મુસ્કુરાતો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે ઉર્ફી જાવેદે વર્ષ 2016માં બડે ભૈયા કી દુલ્હનિયાંથી એક્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. આ પછી તેને કેટલીય સીરિયલોમાં કામ કર્યુ. ઉર્ફી (Urfi Javed Bigg Boss OTT)ને બિગ બૉસ ઓટીટીમાં ખુબ લોકપ્રિયતા મળી.
આ પણ વાંચો...........
WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર
રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?
LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી
ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન