શોધખોળ કરો

Allu Ramesh Death: તેલુગુ એક્ટર-કોમેડિયન અલ્લુ રમેશનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન, 52 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Allu Ramesh Death: લોકપ્રિય તેલુગુ એક્ટર-કોમેડિયન અલ્લુ રમેશે મંગળવારે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર અભિનેતાનું તેમના વતન વિશાખાપટ્ટનમમાં કાર્ડિયાક અરેસ્ટ પછી મૃત્યુ થયું હતું.

Allu Ramesh Passed Away: તેલુગુ અભિનેતા અલ્લુ રમેશનું મંગળવારે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું. તેઓ 52 વર્ષના હતાઅલ્લુ રમેશના અવસાનના સમાચારથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અભિનેતાના આકસ્મિક નિધન પર તમામ સેલેબ્સ અને ચાહકોએ શોક વ્યક્ત કર્યો છે. તે જ સમયે તેલુગુ ફિલ્મ નિર્માતા આનંદ રવિએ માહિતી આપી છે કે અભિનેતા તેમના મૃત્યુ સમયે તેમના વતન વિશાખાપટ્ટનમમાં હતા. સ્વર્ગસ્થ અભિનેતાના પરિવારમાં તેની પત્ની અને બે પુત્રો છે.

આનંદ રવિએ તસવીર શેર કરીને અલ્લુ રમેશના મૃત્યુના સમાચાર આપ્યા છે.

ફિલ્મ નિર્માતાએ દિવંગત અભિનેતા સાથેની પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું કે, “પહેલા દિવસથી જ તમે મારો સૌથી મોટો સહારો છો. હું હજી પણ મારા હૃદય અને મગજમાં તમારો અવાજ સાંભળી શકું છું. રમેશ ગરુતમારા અવસાનને સાચું માની શકતો નથી. તમે મારા જેવા ઘણા હૃદયોને સ્પર્શી લીધા છે. મિસ યુ ઓમ શાંતિ."

Allu Ramesh Death: તેલુગુ એક્ટર-કોમેડિયન અલ્લુ રમેશનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન, 52 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

અલ્લુ રમેશે ઘણી ફિલ્મોમાં કોમિક ભૂમિકા ભજવીને પ્રશંસા મેળવી હતી

વિઝાગના રહેવાસી અલ્લુ રમેશે થિયેટર ક્ષેત્ર દ્વારા ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. અલ્લુ રમેશ તેની ઘણી કોમિક ભૂમિકાઓ માટે પ્રખ્યાત હતા.તેમણે 2001માં આવેલી ફિલ્મ 'ચિરુજલ્લુ'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે 'ટોલુ બોમ્મલતા', 'મથુરા વાઈન', 'વીધી', 'બ્લેડ' 'બાબજી અને નેપોલિયનજેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તે છેલ્લે 2022માં આવેલી ફિલ્મ 'અનુકોની પ્રાયનમ'માં જોવા મળ્યા હતા. સીરિઝ 'મા વિડકુલુ'માં લીડ એક્ટ્રેસના પિતાની ભૂમિકા ભજવવા બદલ તેને ઘણી પ્રશંસા પણ મળી રહી હતી.અલ્લુ રમેશની મજબૂત અભિનય કુશળતા અને કોમિક ટાઈમિંગે તેમને દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય સ્ટાર બનાવ્યો હતો. 'નેપોલિયનઅને 'થોલુબોમલતાજેવી ફિલ્મોએ તેમને પ્રશંસા અને ઓળખ અપાવી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક

Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ

2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર

Embed widget