શોધખોળ કરો
Advertisement
ECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલન
ઇકો સેન્સિટીવ ઝોન જેને લઈ છેલ્લા 60 દિવસથી જોવા મળ્યો વિરોધનો વંટોળ. 18 સપ્ટેમ્બરે ઇકો સેન્સિવ ઝોનને લઈ જાહેરનામું બહાર પડાયું હતું. વાંધા રજૂ કરવા માટે અપાયા હતા 60 દિવસ. આજે વાંધા રજૂ કરવા માટેનો હતો છેલ્લો દિવસ. એવામાં આજે છેલ્લા દિવસે ઇકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં સાસણગીરમાં ખૂબ કરાયો વિરોધ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાલેચલ ગામે મહાસંમેલન યોજ્યું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા. મહાસંમેલન બાદ ભાલેચલ ગામથી સાસણ સુધી ટ્રેક્ટર રેલી યોજાઈ. સાસણમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરીએ આવેદન પત્ર અપાયું ખેડૂતોએ ચીમકી ઉચારી કે ઇકો ઝોન રદ્દ ન કરાયું તો ઉગ્ર આંદોલન છેડાશે. ઇકો ઝોનના વિરોધમાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાજપ ધારાસભ્ય ભગવાન બાર[ને પણ પડકાર ફેંક્યો. આ ભગાભાઈ ને રાજેશભાઈ આ બધા જે લોકો કહે છે કે ભાઈ આ લોકો રાજનીતિ કરે છે તો મેં નક્કી કર્યું છે કે હવે રાજનીતિ કરી લેવાની થાય છે અને મેં નક્કી કર્યું છે કે જો ઇકો ઝોન બાબતે ખેડૂતોને હિતમાં હોય ખેડૂતો જે ઈચ્છે છે એવો નિર્ણય નહીં આવે તો તલાળામાં ચૂંટણી લડવા માટે 27 માં મારે આવવું છે અને ભગાભાઈ ઘર ભેગા કરવાનું છે.
ગુજરાત
ECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલન
Bharuch Accident : જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ
Patan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી
Amreli News: અમરેલીમાં સાધુઓ વચ્ચે વિવાદ, બે સાધુએ એક સાધુની જટા કાપી, વીડિયો વાયરલ થતાં મચી ગયો હડકંપ
Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion