શોધખોળ કરો
Advertisement
ગૂગલ પર ‘Thanos’ સર્ચ કરશો તો ગાયબ થઈ જશે ડેટા? જાણો વિગતે
માર્વલની ફિલ્મ Avengers Endgame શુક્રવારે વિશ્વભરમાં રિલીઝ થઈ ગઈ છે. આ અવકર પર ગૂગલ તમારા માટે ખાસ ગિફ્ટ લઈને આવ્યું છે.
નવી દિલ્હીઃ માર્વલની ફિલ્મ Avengers Endgame શુક્રવારે વિશ્વભરમાં રિલીઝ થઈ ગઈ છે. આ અવકર પર ગૂગલ તમારા માટે ખાસ ગિફ્ટ લઈને આવ્યું છે. તમે ગૂગલમાં ‘Thanos’ ટાઈમ કરો છો તો અને જમણી બાજુ બનેલ Infinity Stone studded gauntlet પર ક્લિક કરતો છો તો તમારી સ્ક્રીન પર તેની અસર જોવા મળશે. નોંધનીય છે કે, આ જાદૂ એક ખાસ રીતે ગૂગલ અને માર્વલે સાથે મળીને ડિઝાઈન કર્યું છે.
જમણી તરફ જોવા મળતા થનોસના હાથ પર ક્લિક કરવાથી સર્ચ રિઝલ્ટ ઝાંખુ પડી ધૂળની જેમ ઊડવા લાગે છે. ત્યાર પછી તમારું પેજ ઉપરથી નીચે તરફ મૂવ કરવા લાગે છે. જો તમે તેને રોકવા માંગો છો તો તમારે ફરી સ્ક્રીન પર ઈન્ફીનીટી સ્ટોન સ્ટડેડ ગન્ટલેટ પર ક્લિક કરવાનું રહેશે.
મૂવી કેરક્ટર્સને ટ્રિબ્યૂટ આપવા માટે google અને Marvelએ હાથ મિલાવ્યો છે. આ ખાસ ઓપ્શન કેટલાક બ્રાઉઝર્સ પર જ કામ કરે છે જેમાં ક્રોમનો સમાવેશ થાય છે. ગૂગલે માર્વલની ફિલ્મના રિલીઝ પર આ નવો સ્પેશિયલ કમાન્ડ પોતાના કોડમાં એડ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion