તેણે કહ્યું કે, આ ખૂબ જ ઉતાવળે કરવામાં આવેલ નિર્ણય હતો પરંતુ અમે જાણતા હતા કે આ યોગ્ય છે અને અમે એ જ કર્યું. અમે ખૂબ જ ખુશ છીએ.
2/4
થોડા જ સમયમાં બન્ને એક બીજા સાથે જોવા મળ્યા અને તેના રોમાન્સની અવાઓએ જોર પકડ્યું. નિકે જણાવ્યું કે, લોકો વિચારતા હતા કે અમે સંકોચી છીએ, પરંતુ સગાઈ બાદ તેના પર વિરામ લાગી ગયો. માટે કહાની આપોઆપ લખાતી ગઈ. નિકે કહ્યું કે, લગભગ પાંચ મહિના પહેલા જ બન્ને પોતાના રોમાન્ટિક સંબંધને એક તક આપવાનો નિર્ણય કર્યો.
3/4
નવી દિલ્હીઃ અમેરિકન ગાયક અને અભિનેતા નિક જોનસે એક ચેટ શો દરમિયાન પ્રિયંકા ચોપરાની સાથે પોતાના સંબંધોને લઈને ખુલીને વાત કરી છે. જોનસ બ્રધર્સ બેન્ડના પૂર્વ સભ્ય નિકે ‘ધ ટુનાઈટ શો’માં હોસ્ટ જિમી ફોલન સાથે વાતચીતમાં પ્રિયંકાની સાથે પોતાની લવ લાઈફ વિશે જણાવ્યું છે.
4/4
તેણે કહ્યું કે, તે અને પ્રિયંકા એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડ દ્વારા એક બીજના સમ્પર્કમાં આવ્યા. શરૂઆતમાં અમે ટેક્સ્ટ મેસેજ દ્વારા જ વાતચીત કરતા હતા અને છ મહિના બાદ પ્રથમ વખત મળ્યા હતા. નિકે કહ્યું કે, મે 2017માં મેટ ગાલામાં બન્ને માત્ર મિત્ર તરીકે રેડ કાર્પેટ પર ચાલ્યા હતા. નિક (25)એ ફોલનને જણાવ્યું કે, અમારી લાઈફ અમને અલગ અલગ જગ્યાઓ પર મળાવતી રહી છે.